SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે નવેમ્બર માસનો સંકલ્પ

🎧 નવેમ્બર માસનું સમૂહગાન - 'અમે તો બાપાના સંતાન...' (7.39 MB): https://smvs.org/smvsaudio/stuff/audio/kirtan/aanand_sahajanand_no/06_ame_to_bapa_na_santan.mp3



#BapashriVarsh
#JivanpranAbjibapashriShatamrutMahotsav
#GS13Sankalp
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.

સંકલ્પ સભા નથી.

🌹 🌻 🌸 🌻 🌹

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. જીવનપ્રાણ અબજીબાપાશ્રીના 175મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 08 નવેમ્બર, 2019ના રોજ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સાંજે 06:00થી 08:00 સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ મળશે તથા ત્યારબાદ પ્રાગટ્યોત્સવ ઉજવાશે.

🌐 SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉત્સવમાં લાભ આપવા પધારશે. જેના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:00 વાગ્યાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં તથા live.smvs.org પરથી મળશે.



#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya #JivanpranAbjibapashriShatamrutMahotsav
📸 જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/bapashri-pragatya-utsav


#AbjibapashriPragatyotsav
#JivanpranAbjibapashriShatamrutMahotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ડિસેમ્બર માસનો સંકલ્પ

🎧 ડિસેમ્બર માસનું સમૂહગાન - 'હો શ્રીજી તમારું પ્રગટપણું...' (7.21 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/ho-shriji-tamaru-pragatpanu



#BapashriVarsh
#JivanpranAbjibapashriShatamrutMahotsav
#GS13Sankalp
"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 2/36

#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📖 હવે બાપાશ્રીની વાતોનો લાભ લો આપણી યુટ્યુબ ચેનલ પર પણ... આવી રહી છે બાપાશ્રીની વાતો...

🗓 27 ડિસેમ્બર, 2019ના રોજ સવારે 08:00 વાગે...

👉 માત્ર ને માત્ર SMVS YouTube Channel પર...

🌹 🌻 🌸 🌻 🌹

બાપાશ્રીની વાતો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: https://www.youtube.com/smvsvideo



#BapashriNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
📖 જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા ગાતાં-ગાતાં જેમનું મુખ ભરાઈ જાતું તેવા ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્વરમાં અત્યારે જ લાભ લો... શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-1 વાર્તા-1નો...: https://youtu.be/bGzpCkxxfYU

🌹 🌻 🌸 🌻 🌹

શ્રી અબજીબાપાશ્રીની વાતોનો લાભ સમયાંતરે આપણી SMVS યુટ્યુબ ચેનલ પર મળતો રહેશે. આ ઓડિયો બુકનો લાભ લેતા રહેવા માટે જોડાયેલા રહો...: https://www.youtube.com/smvsvideo


#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav



• • • • •
"હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું તેવી લટક શીખવી."
- બાપાશ્રીની વાતો: 2/48

🌹 🌻 🌸 🌻 🌹

મૂર્તિ સુખના પાત્ર થવા માટે જરૂરી છે મહારાજ અને મોટાપુરુષના આગ્રહો પ્રમાણેનું આપણું જીવન કરવું. જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જણાવેલ આવા જ આગ્રહોને સંકલિત કરીને તૈયાર કરેલ પુસ્તક એટલે જ "બાપાશ્રીના આગ્રહો". તો આવો, આ આગ્રહોનું દિવસ દરમ્યાન મનન કરીએ અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવીએ.



#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav
"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."
- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2

#BapashreeNiVato
#JivanpranBapashri
#JivanpranAbjibapashriShatamrutMahotsav