SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે 19-04-2020ને રવિવારે રાત્રે 08:30 થી 09:45 દરમ્યાન એટલે કે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

👍 આપને કીર્તન આરાધના કેવી લાગી તે અમને જરૂર જણાવો: કીર્તન આરાધના દરમ્યાન LIVE Chatમાં અને live.smvs.org પર ફિડબેક ફોર્મની લિંક આપવામાં આવશે. આપને કયા મુક્તોની કીર્તન આરાધના કેટલી ગમી તે જરૂર જણાવશો. સૌથી સારા ફિડબેક મેળવનાર મુક્તો પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21-04-2020ની ફેમિલી ટાઈમ સભામાં રાજીપો વરસાવશે.



#SMVSKirtanAradhana
#StayHomeStaySafe
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈના પ.ભ. શ્રી રાજેન્દ્રભાઈ પાલા દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 24-05-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના પ.ભ. શ્રી રાજેન્દ્રભાઈ પાલા દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 14-06-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવી મુંબઈ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 21-06-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇસનપુર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓️ તારીખ: 12-07-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽️ લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિંમતનગર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 16-08-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 06-09-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSFamilyTime
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરાછા (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 20-08-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 03-10-2020, શનિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડભોલી (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 11-10-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
મુક્તો, બાપાશ્રી મહાત્મ્ય નિમિત્તે આજે રાત્રે પૂ.સંતો દ્વારા 'બાપાશ્રી મહાત્મ્ય કીર્તન આરાધનાનો' લાભ મળશે. તો આવો, આજની વિશિષ્ટ કીર્તન આરાધનાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લેવડાવીએ.

🗓 તારીખ: 13-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: SMVS યુટ્યુબ ચેનલ



#SMVSKirtanAradhana
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
Media is too big
VIEW IN TELEGRAM
🎼 આવો, આજે રાત્રે વિશિષ્ટ કીર્તન આરાધનામાં બાપાશ્રીના કીર્તનોનો લાભ લઈએ સુપ્રસિદ્ધ ગાયક શ્રી કીર્તિદાન ગઢવીના સ્વરમાં...

🗓 તારીખ: 23-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 કીર્તન આરાધના: SMVS યુટ્યુબ ચેનલ



#SMVSKirtanAradhana
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 17-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/cIlB024P9z0



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાસણા સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 31-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/b_lSjYdlou0


#RajipaParva
#SMVSKirtanAradhana