SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 06-09-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSFamilyTime
#SMVSKirtanAradhana
✍️ સત્સંગી તરીકેના સંસ્કાર, કારણ સત્સંગના મૂલ્યો તથા ઉપાસનાલક્ષી પાયાના જ્ઞાનની દ્રઢતા થાય તે માટે દર વર્ષે સત્સંગ પરીક્ષા લેવામાં આવે છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે આ વર્ષે આ સત્સંગ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી અહીં આપવામાં આવી છે. મહારાજ, બાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કે તેઓ તમામ મુક્તો પર ખૂબ રાજી થાય.

🏅 સત્સંગ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર મુક્તોની યાદી: https://www.smvs.org/cms/satsang-pariksha-result-2020



#SatsangPariksha
#SMVSCompetition
#RajipaParva
📽 આપણે જે કોઈ કાર્ય, સેવા કે સાધન કરીએ તે રીઝલ્ટીવ બને તે માટે શું કરવું જોઈએ? તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી શાંત, સ્થિર, એકાગ્ર અને નિમગ્ન થવા પર ખૂબ જ ભાર આપી રહ્યા છે. અત્રે પ્રસ્તૃત વિડીયોમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉપાય વિસ્તારથી સમજાવી રહ્યા છે. તો આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ લઈ આ ઉપાયને સમજીએ અને અમલમાં મૂકીએ: https://youtu.be/nnkVDZzZwDM



#InnerJourney
#InnerPersonality
#RajipaParva



• • • • •
🧩 આવો મુક્તો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભામાં જણાવેલા આદર્શો અને સિદ્ધાંતોની દ્રઢતા કરવા માટે આજની Live Quizમાં અચૂક જોડાઈએ.

આજે 11-09-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 15 ઓગસ્ટની સંકલ્પ સભા: https://youtu.be/7d6dprjshp0

📽 29 ઓગસ્ટની સંકલ્પ સભા: https://youtu.be/Sn78M_8Xnuo



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-1ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#RajipaParva
#BapashreeNiVato #JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav



• • • • •
🧩 આવો મુક્તો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂનમના સમૈયામાં તથા સંકલ્પ સભામાં જણાવેલા આદર્શો અને સિદ્ધાંતોની દ્રઢતા કરવા માટે આજની Live Quizમાં અચૂક જોડાઈએ.

આજે 18-09-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ

📽 02 સપ્ટેમ્બરની પૂનમ સમૈયાની સભા: https://youtu.be/hit1Co36qo0

📽 13 સપ્ટેમ્બરની સંકલ્પ સભા: https://youtu.be/NxcQCZsVA_c



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#PoonamSamaiyo
🙏 ડેઈલિ દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર નિત્ય પ્રત્યે થાય છે. આવા નિત્ય દર્શન કરવા વિઝીટ કરો: https://www.smvs.org/daily-darshan/r



#SMVSDailyDarshan
#RajipaParva
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરાછા (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 20-08-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
મુક્તો, આપણને નિયમિતપણે સવારે ઓનલાઈન પ્રાત:સભા, સાંજે લાઈવ બાળસભા અને રાત્રે લાઈવ ફેમિલી ટાઈમ સભાનો લાભ મળે છે. દરેક કેટેગરીની સભાના જુદા-જુદા playlist બનાવવામાં આવ્યા છે. ઉપર જણાવેલ સભાઓને શોધવાને બદલે જે-તે playlistમાં જઈને આપ તે કેટેગરીની સભાનો સરળતાથી લાભ લઈ શકો છો. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્યને પણ લાભ લેવડાવવો.


1️⃣ ઓનલાઈન પ્રાત:સભા: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIouwDjFk1_rhUEOx6IuAm0S

2️⃣ લાઈવ ફેમિલી ટાઈમ સભા (ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી): https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIo7UiTM2Ja2BnX1cY8bsLBY

3️⃣ લાઈવ ફેમિલી ટાઈમ સભા (પૂ.સંતો): https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIp1-zHUovUnblrRC-7pRMkJ

4️⃣ લાઈવ બાળસભા: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIr24ofUzNvDJ60cduKs0wx6


#RajipaParva
#SMVSFamilyTime
#SMVSBalSabha
#SMVSOnlineSatsangSabha



• • • • •
🧩 મુક્તો, સપ્ટેમ્બર માસના ઘનશ્યામ અંકનું એકાગ્રતાથી વાંચન-મનન કર્યું? આવો, તપાસીએ આજ રાતની Live Quiz દ્વારા...

આજે 25-09-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ - સપ્ટેમ્બર માસનો ઘનશ્યામ અંક (8.05 MB): http://www.smvs.org/images/download/det708/small/september_2020.pdf



#RajipaParva
#SMVSCompetition
#GhanshyamMagazine
#SeptemberGhanshyam
🌕 આજે પૂનમ છે.

આજે 01-10-2020ને રાત્રે 08:30થી 09:45 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

🌐 લાઈવ: https://youtu.be/ndcPRWjMOZI

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ લઈ શકાશે.

🌹 🌻 🌸 🌻 🌹

🛕 અહીં આપેલી લિંક દ્વારા આજે સાંજે 07:00 વાગ્યે પૂનમ સમૈયાની આરતીના દર્શનનો લાભ મળશે: https://youtu.be/EHGntuOV5bs



#SMVSLive
#PoonamSamaiyo
#RajipaParva
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 02-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તક (પાના નં. 3 થી 45)



#RajipaParva
#SMVSCompetition
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 03-10-2020, શનિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
🧩 આવો મુક્તો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભા તથા પૂનમ સમૈયામાં જણાવેલા આદર્શો અને સિદ્ધાંતોની દ્રઢતા કરવા માટે અચૂક જોડાઈએ આજની Live Quizમાં...

આજે 09-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.


📖 આજનો સિલેબસ

📽 27 સપ્ટેમ્બરની સંકલ્પ સભા: https://youtu.be/lSymDeZzN8g

📽 01 ઓક્ટોબરના પૂનમ સમૈયાની સભા: https://youtu.be/ndcPRWjMOZI



#RajipaParva
#SMVSCompetition
#SankalpSabha
#PoonamSamaiyo
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડભોલી (સુરત) સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 11-10-2020, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: live.smvs.org તથા SMVS યુટ્યુબ ચેનલ



#RajipaParva
#SMVSKirtanAradhana
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 16-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તક (પાના નં. 46 થી 68)



#RajipaParva
#SMVSCompetition
🧩 મુક્તો તૈયાર છો ને આજની Live Quiz માટે?!!!

આજે 23-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાજો...

ℹ️ દર વખતની જેમ live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રશ્નો આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ: બાપાશ્રીના આગ્રહો પુસ્તક (પાના નં. 69 થી 91)



#RajipaParva
#SMVSCompetition
🧩 મુક્તો, ઓક્ટોબર માસના ઘનશ્યામ અંકનું એકાગ્રતાથી વાંચન-મનન કર્યું? આવો, તપાસીએ આજ રાતની Live Quiz દ્વારા...

આજે 30-10-2020ને રાત્રે 08:30 વાગ્યે Kahoot! એપ્લિકેશન દ્વારા Live Quizમાં અચૂક જોડાઈ જજો હોં...

ℹ️ તમામ પ્રશ્નો live.smvs.org અને SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ આવશે, જેના જવાબ Kahoot! એપ્લિકેશન દ્વારા આપવાના રહેશે.

📖 આજનો સિલેબસ - ઓક્ટોબર માસનો ઘનશ્યામ અંક (10 MB): https://www.smvs.org/images/download/det710/small/october-2020.pdf



#RajipaParva
#SMVSCompetition
#GhanshyamMagazine
#OctoberGhanshyam
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 17-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/cIlB024P9z0



#RajipaParva
#SMVSKirtanAradhana
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાસણા સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

🗓 તારીખ: 31-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/b_lSjYdlou0


#RajipaParva
#SMVSKirtanAradhana