SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-1ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIorDDDn8Jfd92MMFQFtfR20

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.

#RajipaParva
#BapashreeNiVato #JivanpranBapashree
#JivanpranAbjibapashreeShatamrutMahotsav

• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

🌹 🌻 🌸 🌻 🌹

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ઓક્ટોબર મહિનામાં "વર્તનવાળા થઈએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે 'ધ્યાનના આગ્રહી બનીએ'

🎧 આ વર્ષના સંકલ્પોની પુષ્ટિ કરતાં પુસ્તકો વાંચવા તથા સમૂહગાન, કીર્તનો, જીવનકવન, બાપાશ્રીની વાતોનો ઓડિયો સ્વરૂપે લાભ લેવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/bapashri-varsh-2019

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🌹 🌻 🌸 🌻 🌹

જેને બાપાના થયા છે મેળા,
તેને તો રાખ્યા મૂર્તિમાં ભેળા;
જેણે ઓળખ્યા નહિ લગાર,
તેને તો થઈ મૂર્તિની વાર...

આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 18-10-2020
🕕 સમય: સાંજે 06:00
📽 લાઈવ: https://youtu.be/ReYjBLf6JUM

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
📽 મુક્તો! બાપાશ્રી મહોત્સવ ઉજવવા માટે તૈયાર છો ને... આવો બાપાશ્રી મહોત્સવ ઉજવવા અંગેની વિગતે માહિતી મેળવીએ આ પ્રોમો દ્વારા... https://youtu.be/Sw1hZB6BUVs

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh

• • • • •
⚠️ અગત્યની નોંધ: બાપાશ્રી મહોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ તમામ બાપાશ્રી મહાત્મ્ય સભાઓનો લાભ હવેથી સાંજે 06:00 વાગ્યાના બદલે ફેમિલી ટાઈમ સભાના સમયે રાત્રે 08:30 વાગ્યે મળશે.

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 25-10-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/_ElWv_49QFc

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
આવો મુક્તો, અનંત જીવોને આત્યંતિક કલ્યાણના ભાગીદાર કરીએ અને ગુંજાવીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલો સંકલ્પ...

💯 અહાહાહા... ઓહોહોહો... બાપા તમે આવા!!!

📽 વિડિયો લિંક: https://youtu.be/yUnDfmNBKcA

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175

• • • • •
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભા અને બાપાશ્રી મહાત્મ્ય સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/0k_vbzH-qG8

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

#Ekadashi #SankalpSabha
#BapashreeMahatmyaSabha #BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 દિવાળીની રજા ના ભાઈ ના 👎 મહોત્સવની રજા હા ભાઈ હા 👍 | 175 બાપાશ્રી મહોત્સવ

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/hDUGbeVK300

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્યાં રહો ત્યાં ઉજવો ઓનલાઈન મહોત્સવ । બાપાશ્રી મહોત્સવ

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/NFqug639uGc

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે નવેમ્બર મહિનામાં "બાપાશ્રીની અસ્મિતા દ્રઢ કરીએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે 'અબજીબાપા એટલે મારા બાપા' એવું ગૌરવ રાખીએ

🎧 નવેમ્બર માસનું સમૂહગાન - 'શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા...' (20.9 MB): https://www.smvs.org/smvs-audio/detail/bapashri-ane-amirpedhi-na-kirtano/shriji-pragat-malya-bapa-pragat-malya

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 01-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/cloFQyJTDYc

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
Audio
🎧 સર્વે મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રી મહોત્સવની રીંગટોન અચૂક રાખવી...

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#SMVSRingtone
Media is too big
VIEW IN TELEGRAM
📽 વેકેશનનું પ્લાનિંગ કરું છું પણ કન્ફ્યુઝ છું...

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/PYWYmRykBgc

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 મહોત્સવ તો થશે જ, અને એ પણ ધામધૂમથી

🌐 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/uS_LMc7zmXA

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
મોટા જ મોટાને ઓળખાવી શકે

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/8EPWgDqWWaU

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
વચનામૃતનું જ્ઞાન હોય તેને કોઈ જીતી ન શકે । બાપાશ્રી મહાત્મ્ય સભા

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/sNOw_IW6d_k

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 08-11-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/hoWlrnCzeO8

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#SMVSFamilyTime
Media is too big
VIEW IN TELEGRAM
મોટા મોટાના મુખે બાપાશ્રીનો મહિમા

📽 આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/KlyNRYNtn_U

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav