SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં "વર્તનવાળા થઈએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે આવો 'નિર્માની થઈએ'

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
👌 મુક્તો! આપણને મળેલા જીવનપ્રાણ અબજીબાપાશ્રી કેવા છે? સંપ્રદાયના સમર્થ સદ્‌ગુરુશ્રીઓ તથા મોટા મોટા સંતો પણ અબજીબાપાશ્રીનો કેવો મહિમા સમજતા હતા?

👉 આવો, આ પ્રશ્નો પર પ્રકાશ પાડતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ લઈએ અને અબજીબાપાશ્રીને વિશે મહિમાસભર થઈએ.

📽 અબજીબાપાશ્રી એટલે કોણ?: https://youtu.be/ttAZ6BXnNKs

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav

• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈને શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થઈએ.

#5MinutesSatsang

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ

🎧 ફેબ્રુઆરી માસનું સમૂહગાન - 'મૂર્તિમાં રસબસ બનવાને, વાંચો બાપાશ્રીની વાતો...' (7.09 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/murti-ma-rasbas-banvane

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
Media is too big
VIEW IN TELEGRAM
👌 આવો મુક્તો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ નિમિત્તે શ્રી અબજીબાપાશ્રીના મહિમાથી રસતરબોળ થવા આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ.

#5MinutesSatsang
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે માર્ચ માસનો સંકલ્પ

🎧 માર્ચ માસનું સમૂહગાન - 'મૈં હૂં આદિ અનાદિ...' (13.4 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/main-hun-aadi-anadi

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે એપ્રિલ માસનો સંકલ્પ

🎧 એપ્રિલ માસનું સમૂહગાન - 'જુઓ ધ્યાન ધરી...' (15.5 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/juo-dhyan-dhari

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
આવો મુક્તો! ઇ.સ.1995માં ઉજવાયેલ 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા બાપાશ્રી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાને આજે 26-04-2020ને રવિવારના રોજ રાત્રે 08:30 વાગ્યે માણીએ youtube.com/user/smvsvideo અને live.smvs.org પરથી...

#AnadimuktaPithika
#SMVSFamilyTime
#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે મે માસનો સંકલ્પ

🎧 મે માસનું સમૂહગાન - 'બાપા મળ્યા અણમોલ...' (8.52 MB): https://www.smvs.org/smvs-audio/download/bapashri-kirtan/bapa-malya-anmol-bhai-amne

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જૂન માસનો સંકલ્પ

🎧 જૂન માસનું સમૂહગાન - 'કરીએ રાજી ઘનશ્યામ...' (15.3 MB): https://smvs.org/smvsaudio/stuff/audio/kirtan/Hari_Bin_Koi_Na_Tera/10.%20%20Kariye%20Raji%20Ghanshyam.mp3

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે જુલાઈ માસનો સંકલ્પ

🎧 જુલાઈ માસનું સમૂહગાન - 'નિર્માની થઈને પ્રભુને ગમો...' (5.20 MB): https://www.smvs.org/smvs-audio/download/kariye-ghar-sabha/nirmani-git-nirmani-thaine-prabhune-gamo

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ઓગસ્ટ માસનો સંકલ્પ

🎧 ઓગસ્ટ માસનું સમૂહગાન - 'દે દી હરિ કી મૂર્તિ...' (6.26 MB): https://www.smvs.org/smvs-audio/download/bapashri-kirtan/dedi-hari-ki-murti-bina-sadhan-bina-gyan

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🌕 આવતીકાલે પૂનમ છે.

🌹 🌻 🌸 🌻 🌹

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ઓક્ટોબર મહિનામાં "વર્તનવાળા થઈએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે 'ધ્યાનના આગ્રહી બનીએ'

🎧 આ વર્ષના સંકલ્પોની પુષ્ટિ કરતાં પુસ્તકો વાંચવા તથા સમૂહગાન, કીર્તનો, જીવનકવન, બાપાશ્રીની વાતોનો ઓડિયો સ્વરૂપે લાભ લેવા અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/bapashri-varsh-2019

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
🌹 🌻 🌸 🌻 🌹

જેને બાપાના થયા છે મેળા,
તેને તો રાખ્યા મૂર્તિમાં ભેળા;
જેણે ઓળખ્યા નહિ લગાર,
તેને તો થઈ મૂર્તિની વાર...

આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આજે લાભ લઈએ 'બાપાશ્રી મહાત્મ્ય સભાનો...'

🗓 તારીખ: 18-10-2020
🕕 સમય: સાંજે 06:00
📽 લાઈવ: https://youtu.be/ReYjBLf6JUM

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
📽 મુક્તો! બાપાશ્રી મહોત્સવ ઉજવવા માટે તૈયાર છો ને... આવો બાપાશ્રી મહોત્સવ ઉજવવા અંગેની વિગતે માહિતી મેળવીએ આ પ્રોમો દ્વારા... https://youtu.be/Sw1hZB6BUVs

#BapashreeMahotsav
#BapashreeMahotsav175
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh

• • • • •
⚠️ અગત્યની નોંધ: બાપાશ્રી મહોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ તમામ બાપાશ્રી મહાત્મ્ય સભાઓનો લાભ હવેથી સાંજે 06:00 વાગ્યાના બદલે ફેમિલી ટાઈમ સભાના સમયે રાત્રે 08:30 વાગ્યે મળશે.

#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#BapashreeVarsh
#SMVSFamilyTime
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભા અને બાપાશ્રી મહાત્મ્ય સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/0k_vbzH-qG8

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

#Ekadashi #SankalpSabha
#BapashreeMahatmyaSabha #BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે નવેમ્બર મહિનામાં "બાપાશ્રીની અસ્મિતા દ્રઢ કરીએ" સંકલ્પની પુષ્ટિ કરવા માટે 'અબજીબાપા એટલે મારા બાપા' એવું ગૌરવ રાખીએ

🎧 નવેમ્બર માસનું સમૂહગાન - 'શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા...' (20.9 MB): https://www.smvs.org/smvs-audio/detail/bapashri-ane-amirpedhi-na-kirtano/shriji-pragat-malya-bapa-pragat-malya

#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
આજે એકાદશી છે.

👉 આજે રાત્રે 08:30થી 10:00 સંકલ્પ સભા અને બાપાશ્રી મહાત્મ્ય સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 લાઈવ: https://youtu.be/w_XYo4DWOME

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

#Ekadashi #SankalpSabha
#BapashreeMahatmyaSabha #BapashreeVarsh
#BapashreeMahotsav175