SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આજે પ્રબોધિની એકાદશી છે. પ્રબોધિની એકાદશી એટલે આપણાં વ્હાલા જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્ય દિન.

🌏 આ પાવન અવસર પર SMVS સંસ્થાના મંદિરોમાં આજે રાત્રે બાપાશ્રી પ્રાગટ્યોત્સવ ઉજવાશે, જેનો અચૂક લાભ લેવો. વધુ માહિતી માટે આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવા અહીં ક્લિક કરો.

📽 આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા સમજવા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી "બાપાશ્રીને ઓળખજો" કથાવાર્તાનો લાભ લઈએ. આ લાભ લેવા અહીં ક્લિક કરો.

#BapashreePragatyotsav #BapashreePragatya #Bapashree
📿 જીવનપ્રાણ અબજીબાપાશ્રી કોણ છે?
📿 બાપાશ્રીએ કેવા જીવોના ઉદ્ધાર કર્યા છે?
📿 મોટાં મોટાં સમર્થ સદ્‌ગુરુશ્રીઓ તથા સિદ્ધ મુક્તો પણ બાપાશ્રીનો કેવો મહિમા સમજતાં?

આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીમાં આવતાં અદ્‌ભૂત પ્રસંગો દ્વારા જીવનપ્રાણ અબજીબાપાશ્રી ખરેખર કેવા છે તે સમજીએ અને મહિમા આકારે થઈએ: https://youtu.be/tuZxHFLyPw0


#Bapashree #SankalpSabha
#RajipaParva #SMVSFamilyTime



• • • • •
💫 સંપ્રદાયને અન્વય-વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન સમજાવીને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજાવનાર, વચનામૃતનાં ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવનાર, સ્વામિનારાયણ ભગવાન મૂર્તિરૂપે પ્રગટ છે તે સમજણ આપનાર તથા અનાદિમુક્તની સ્થિતિને યથાર્થ સમજાવી અનંતને મૂર્તિસુખના ભોક્તા કરનાર એટલે જ બાપાશ્રી.

આવા આપણાં જીવનપ્રાણ બાપાશ્રીનું પ્રાગટ્ય જ્યાં થયું ત્યાં નિર્મિત 'જીવનપ્રાણ બાપાશ્રી પાગટ્ય સ્થાનક'નો આજે પાંચમો વાર્ષિક ઉત્સવ છે. તો આવો, તે નિમિત્તે આ દિવ્ય સ્થાનકના દર્શન કરીએ અને વિડીયો દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીના મહિમા આકારે થઈએ.

🌐 જીવનપ્રાણ બાપાશ્રી પાગટ્ય સ્થાનક: https://bit.ly/Bapashree-Pragatya-Sthan-5th-Varshik-Utsav

🌹 🌻 🌸 🌻 🌹

📽 આ ઉત્સવ નિમિત્તે આજે SMVS યુટ્યુબ ચેનલ પર સવારે 11:00 વાગ્યે તથા સાંજે 05:00 વાગ્યે વિડીયો દર્શનનો સ્પેશિયલ લાભ મળશે. જો જો હોં લાભ લેવામાં રહી ના જતાં...


#Bapashree
#BapashreePragatya
📿 આજે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેઓનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/Jivanpran-Abji-Bapashree-Everything-You-Need-To-Know-As-A-Satsangi

🌹 🌻 🌸 🌻 🌹

📽 બાપાશ્રીના મહાત્મ્યથી રસભીના કરતી કથાશ્રેણીનો યુટ્યુબમાં લાભ લેવા અહીં ટચ કરો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIqSTymtsu-lZLpHUmutKFTy


#SmrutiDin
#Bapashree
📿 આજે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેઓનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/Jivanpran-Abji-Bapashree-Everything-You-Need-To-Know-As-A-Satsangi


#SmrutiDin
#Bapashree
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય પ્રાગટ્ય સ્થાન પર પૂ. સંતો સહિત દર્શનાર્થે પધારતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી: https://youtube.com/shorts/mWdW0kOFRVg


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus #Bapashree
#BapashreePragatya