SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર 2022 દરમ્યાન જ્ઞાનસત્ર 16 ઉપક્રમે 'યુવા સંમેલન' યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ યુવાનોને કેટલાક પાયાના મૂલ્યો શીખવ્યા હતા. યુવા સંમેલનમાં હાજર તમામ યુવાનોને હસ્તલિખિત પત્ર આપીને તેમાં જણાવેલ મૂલ્યોનું દરરોજ વાંચન કરીને તેને આત્મસાત કરવા પહેલ કરી હતી.

✍️ આ લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
😄 આપણે બધાય મોજમાં રહેવા ટેવાયલા છીએ, પરંતુ માણસાઈમાં રહેવા ટેવાયેલા નથી. તે માટે આજની યુવા પેઢીને જરૂરી એવા પાયાના ગુણો કેળવવા અંગે જ્ઞાનસત્ર 16ના સાંજના સેશન્સમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પહેલ કરી હતી.

✉️ જેને આપણે નિરંતર સંભારી રાખીએ અને તેવું જીવન જીવતાં શીખીએ તે માટે ગુરુજીએ રાત્રે 12 વાગે ઊઠીને સ્પેશ્યલ આપણાં માટે પત્ર લખ્યો હતો. વ્હાલાના આ વચનોને નિરંતર વાગોળીને આત્મસાત કરીએ એ જ શિષ્ય તરીકેની આપણી ફરજ છે.

🙏 જો કોઈ સભ્યોએ હજુ આ પ્રમાણે વર્તવાનું શરૂ ના કર્યું હોય તો અત્યારે જ પ્રબળ સંકલ્પ કરો અને ગુરુજીને રાજી કરવા મંડી પડો. પ્રિન્ટ કઢાવી શકાય તેવી હાઈ ક્વૉલિટીમાં નીચેની લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે. આપણને નિરંતર અનુસંધાન રહે તે માટે ઘરમાં, દુકાનમાં કે ઑફિસમાં પણ નજર સામે આ પત્ર રાખી શકાય:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16