SMVS Bhale Dayalu
843 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 આવો, આ વખતના જ્ઞાનસત્રમાં ચાલતાં શીખીએ: https://youtu.be/tLpNo-B9HA4


#Gyansatra
#Gyansatra16
🛕 આવો, મહારાજ અને મોટાપુરુષના સંકલ્પો મુજબનું જીવન કરવા માટે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર, 2022 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ લઈએ...


#Gyansatra
#Gyansatra16
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "મુઝે કૌન મિલા હૈ, મુઝે કૈસા કિયા હૈ" પર લાભ આપીને આપણને મળેલી પ્રાપ્તિના કૈફમાં ડુબાડ્યા. જ્ઞાનસત્ર 16, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/KDS6OP0UK0s

📽 જ્યારે સંધ્યા સેશનમાં યુવા અધિવેશનની દિવ્યાતિદિવ્ય, ભવ્યાતિભવ્ય શરૂઆત થઈ. યુવા અધિવેશનના પ્રથમ સેશનનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/PkHJsSRAFfo

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાઈવ લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.


#Gyansatra
#Gyansatra16
🩸 બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 જ્ઞાનસત્ર 16 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
30 ઑક્ટોબર, 2022
🕑 સમય: બપોરે 02:00 થી 07:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.



#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra16 #SMVSCharities
🤔 જીવ સૂનકાર થઈ ગયો છે?
🤔 કામ, ક્રોધાદિક દોષો ઘર કરી ગયા હોય તેવું લાગે છે?
🤔 મહારાજ અને મોટાપુરુષને રાજી તો કરવા છે પણ પાત્રતા ઓછી પડે છે?

🙏🏻 આ તમામ પ્રશ્નોનો એક સહેલો, સસ્તો અને દરેકને માફક આવે એવો ઉપાય છે "પ્રાર્થના": https://youtu.be/1pQixQkAYfo?t=5765

🛕 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર 16માં આજે ત્રીજા દિવસે (30 ઑક્ટોબર, 2022) વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કોણે, ક્યારે, કેવી રીતે કરવી અને તેના કેટલા બધા ફાયદા છે તે અંગે ખૂબ લાભ આપીને સૌને બળિયા કર્યા. આવો, આપણે પણ આ લાભ લઈએ અને આપણાં જીવનમાં આવેલી મુશ્કેલીથી હતાશ-નિરાશ થવાને બદલે પ્રાર્થનાનો સહારો લઈએ. મહારાજ જરૂરથી રક્ષા કરશે જ.


#Gyansatra
#Gyansatra16


• • • • •
🍲 આજે (1 નવેમ્બર, 2022) જ્ઞાનસત્ર 16ના અંતિમ દિવસે પ્રથમ સેશન બાદ બપોરે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

📽️ પૂ. સંત પંક્તિના દર્શન: https://youtu.be/akmw-1omIbo

ℹ️ આજનો આ વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra16
#SantPanktiDarshan
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર 2022 દરમ્યાન જ્ઞાનસત્ર 16 ઉપક્રમે 'યુવા સંમેલન' યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ યુવાનોને કેટલાક પાયાના મૂલ્યો શીખવ્યા હતા. યુવા સંમેલનમાં હાજર તમામ યુવાનોને હસ્તલિખિત પત્ર આપીને તેમાં જણાવેલ મૂલ્યોનું દરરોજ વાંચન કરીને તેને આત્મસાત કરવા પહેલ કરી હતી.

✍️ આ લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
Media is too big
VIEW IN TELEGRAM
📽 આવા દર્શન દુર્લભ છે હોં! પૂ. સંતો જમતા હોય તેવી સંત પંક્તિના દર્શનનો લાભ જરૂર લેજો અને આપને થયેલી અનુભૂતિ કમેન્ટમાં જરૂર જણાવજો: https://youtu.be/UZf70DCx6RU


#SantPanktiDarshan
#Gyansatra16
#Gyansatra
📸 જ્ઞાનસત્ર 16ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gyansatra-16-Photographs


#Gyansatra
#Gyansatra16
🙏 પ્રાર્થના: 'હરિ દાસના તે દુ:ખડાં કાપજો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/6ANic9LsNoI

🌹 🌻 🌸 🌻 🌹

📺 જ્ઞાનસત્ર 16માં મળેલ અદભૂત લાભના રિપીટ ટેલિકાસ્ટનો લાભ GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દર રવિવારે સવારે 8:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે મળશે. જેનો તમામ મુક્તોએ લાભ લેવો.

📽 સમગ્ર જ્ઞાનસત્ર 16નો લાભ SMVS યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. સમયની અનુકૂળતા મુજબ દિવસ દરમ્યાન ફિક્સ સમય નક્કી કરીને આ સભાઓનું વારંવાર શ્રવણ કરવું અને તેનો સ્વજીવનમાં અમલ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIoRP0l_DI5jJJtgOxclpmsg


#Prarthana #SMVSKirtan
#Gyansatra16 #Gyansatra


• • • • •
📽 કીર્તન: 'રસિલો રાજ પ્યારો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/Sz6iP3ZwaPY


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
🙏 નિયમિત પ્રાર્થના ચાલુ કરી? દોષ-સ્વભાવોને ટાળવા માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. તેના વિના છૂટકો જ નથી. પ્રાર્થના જ નહીં કરીએ તો જીવની સૂનકાર અવસ્થા કેવી રીતે ટળશે? પ્રાર્થના કરવાનું ચાલુ કરો. 1-2 દિવસ પ્રાર્થના કરીને હારી ના જાવ. દોષ વધુ હોય તો પ્રાર્થના પણ વધુ કરવી પડે. ભૂખ્યા અને ગરજુ થઈને માત્ર એક મહિનો પ્રાર્થના કરી તો જુઓ, મહારાજ તો કરૂણાના સાગર છે, ખૂબ દયા કરશે.

📽 પ્રાર્થના કરવાનું બળ મેળવવા આ લાભ અચૂક લો:
https://youtu.be/VNmobpFclIw


#Prarthana
#Gyansatra
#Gyansatra16
📽 કીર્તન: 'હરિવર હીરલો રે...' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/o3C94iYIOhI


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
📽 જ્ઞાનસત્ર 16 સવારના સેશનની હાઇલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/MlwSpXqAd1Y


#Gyansatra16
#Gyansatra
😄 આપણે બધાય મોજમાં રહેવા ટેવાયલા છીએ, પરંતુ માણસાઈમાં રહેવા ટેવાયેલા નથી. તે માટે આજની યુવા પેઢીને જરૂરી એવા પાયાના ગુણો કેળવવા અંગે જ્ઞાનસત્ર 16ના સાંજના સેશન્સમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પહેલ કરી હતી.

✉️ જેને આપણે નિરંતર સંભારી રાખીએ અને તેવું જીવન જીવતાં શીખીએ તે માટે ગુરુજીએ રાત્રે 12 વાગે ઊઠીને સ્પેશ્યલ આપણાં માટે પત્ર લખ્યો હતો. વ્હાલાના આ વચનોને નિરંતર વાગોળીને આત્મસાત કરીએ એ જ શિષ્ય તરીકેની આપણી ફરજ છે.

🙏 જો કોઈ સભ્યોએ હજુ આ પ્રમાણે વર્તવાનું શરૂ ના કર્યું હોય તો અત્યારે જ પ્રબળ સંકલ્પ કરો અને ગુરુજીને રાજી કરવા મંડી પડો. પ્રિન્ટ કઢાવી શકાય તેવી હાઈ ક્વૉલિટીમાં નીચેની લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે. આપણને નિરંતર અનુસંધાન રહે તે માટે ઘરમાં, દુકાનમાં કે ઑફિસમાં પણ નજર સામે આ પત્ર રાખી શકાય:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
📽 જ્ઞાનસત્ર 16 સાંજના સેશનની હાઇલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/7YmLV1cPtgA


#Gyansatra16
#Gyansatra
🙏 ચાલો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંગે કરીએ પ્રાર્થના - "તમારી મૂર્તિ વિના મારાં નાથ રે, બીજું મુને આપશો મા...": https://youtu.be/DOFNvzq0ds4


#Prarthana
#Gyansatra
#Gyansatra16