SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
☀️ ભારતમાં નીચેના સમય મુજબ કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. આ સૂર્યગ્રહણ Gulfમાં પણ દેખાવાનું હોવાથી ત્યાંના હરિભક્તોએ ત્યાંનો સમય જોઈને ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

☀️ વેધ: 25-12-2019, 07:18 PM (IST)
☀️ સ્પર્શ: 26-12-2019, 08:04 AM (IST)
☀️ મોક્ષ: 26-12-2019, 10:55 AM (IST)

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.



#SuryaGrahan
#Eclipse
☀️ ભારતમાં નીચેના સમય મુજબ કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો: https://www.smvs.org/cms/grahan-kriya-shuddhi-mahiti

☀️ વેધ: 20-06-2020, 10:03 PM
☀️ સ્પર્શ: 21-06-2020, 10:03 AM
☀️ મોક્ષ: 21-06-2020, 01:40 PM

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ આવતીકાલે ફેમિલી ટાઇમની સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આ સભાનો સમય બદલાયેલો છે, જેની ખાસ નોંધ લેવા વિનંતી.

🗓 તારીખ: 21 જૂન, 2020
🕙 સમય: સવારે 10:15 થી 12:00
🌐 લાઈવ: live.smvs.org અને https://www.youtube.com/user/smvsvideo



#SuryaGrahan #Eclipse
#SMVSFamilyTime
#RajipaParva
☀️ આવતીકાલે 25 ઑક્ટોબર, 2022ને મંગળવારના રોજ ભારતમાં નીચેના સમય મુજબ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

☀️ વેધ: સવારે 04:49
☀️ સ્પર્શ: બપોરે 04:38
☀️ મોક્ષ: સાંજે 06:30

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.



#SuryaGrahan
#Eclipse