SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 કોરોનાથી બચવા કરીએ કરૂણા પ્રાર્થના...

#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri
📽 મુક્તો! ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કરૂણા તો જુઓ... કોરોના વાઈરસની મહામારી જ્યારે આખાં વિશ્વને પોતાના ભરડામાં લઈ રહી છે, ત્યારે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આપણી કેટલી બધી ચિંતા રાખે છે, આપણે શું કરવું - શું ન કરવું તે સમજાવે છે. તો આપણે સહુ આ સભાનો લાભ લઈએ અને અન્યને પણ લેવડાવીએ: https://youtu.be/g0NvrYNZudo

#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri



• • • • •
📽 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના કરીએ...: https://youtu.be/e7ZipKnrMYE


#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri



• • • • •
🙏 કોરોનાથી વિશ્વને શાંતિ મળે તે માટે આવો ભેગા મળી કરીએ શાંતિપાઠ...

તા. 13-04-2020ને સોમવારના રોજ સવારે 10 થી 11 દરમ્યાન live.smvs.org પરથી શાંતિપાઠનો લાઈવ લાભ મળશે.

👇 લાઈવ શાંતિપાઠનો લાભ લેવા માટે ઘરમંદિર આગળ બેસવું અથવા ઘરમાં યોગ્ય સ્થાન પર ઠાકોરજીની મૂર્તિ પધરાવવી. શક્ય બને તો આટલી વસ્તુ વ્યક્તિગત તૈયાર રાખવી.
1) નાની થાળી 1 નંગ
2) પાણી ભરેલી નાની વાટકી અને ચમચી 1 નંગ
3) પૂંગીફળ (સોપારી) 1 નંગ
4) બાજોઠ
5) પોતાને બેસવા માટે આસન
6) પુષ્પ અથવા તુલસીપત્ર

ℹ️ જો ઉપરોક્ત સામગ્રીની વ્યવસ્થા ન થઈ શકે તો ઠાકોરજીની મૂર્તિ પધરાવી પાણીની વાટકી લઈને પણ શાંતિપાઠમાં જોડાઈ શકાશે.

😷 કોરોના વાઈરસની મહામારીથી આજે જ્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે. ત્યારે વૈશ્વિક શાંતિ માટે થનારા આ શાંતિપાઠમાં સત્સંગી-બિનસત્સંગી તમામ ભાઈઓ-બહેનોને જોડાવા માટે અમારી નમ્ર અપીલ છે.

#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
😷 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠમાં SMVS સંસ્થાના ત્યાગી અને હરિભક્ત સમાજ સહિત 25,000થી પણ વધુ સભ્યોએ પોતાના ઘરે રહીને લાભ લીધો. કોરોના વાઈરસના કહેર સામે કરવામાં આવેલાં વૈશ્વિક શાંતિ પાઠમાં આપ પણ પરિવાર સહિત જોડાઓ: https://youtu.be/bfozAmwBk0U


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe




• • • • •
🙏 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠ તથા હરિભક્તોએ ઘરે કરેલાં શાંતિપાઠની ઝાંખી કરાવતાં ફોટોગ્રાફ્સ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/global-events/detail/shanti-path-for-world-peace-covid-19


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
🙏 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના સાચા ભાવે દરરોજ ઓછામાં ઓછી એક વખત તો કરીએ જ... ભગવાન જરૂર ભેળા ભળશે...

👉 આ પ્રાર્થના અત્યારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે, માટે સમાજના તમામ નાગરિક સુધી આ પ્રાર્થના અવશ્ય પહોંચાડજો.

📽 ગુજરાતીમાં કોરોના પ્રાર્થના: https://youtu.be/e7ZipKnrMYE

📽 हिन्दी में कोरोना प्रार्थना: https://youtu.be/zw8__A6Xt4o

📽 Corona Prayer in English: https://youtu.be/-7VsdTqOyvs


#PrayForCorona
#HDHSwamishri



• • • • •