SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#VachanamrutParayan
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

📜 આવતા વર્ષે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે આ દિવ્ય પ્રસંગને વધાવવા આપણે આ વર્ષ "વચનામૃત વર્ષ" તરીકે ઉજવવાનું છે.

શ્રીજી મહારાજની સ્વમુખવાણી એવા વચનામૃતનો પ્રારંભ સંવત 1876 માગશર સુદ ચોથના રોજ થયેલો. તેના પ્રતિક રૂપે દર મહિનાની સુદ ચોથના દિવસે SMVS સંસ્થાના તમામ સેન્ટરમાં વચનામૃતની સમૂહ પારાયણ થશે. આ પારાયણનો લાભ કેટલા વાગે અને કઈ રીતે મળશે તે અંગે જાણકારી મેળવવા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો.

🚩 આપના નજીકના સેન્ટરની માહિતી અહીંથી મળશે: http://www.smvs.org/centersworldwide/index.php
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે માર્ચ માસનો સંકલ્પ
Ho Shreeji Tamaru Pragatpanu
#VachanamrutVarsh
#Samuhgaan

વચનામૃત વર્ષ ઉપક્રમે માર્ચ માસનું સમૂહગાન - હો શ્રીજી તમારું પ્રગટપણું...
00 March - Vachanamrut Abhipray.pdf
5.6 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'પ્રગટભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે માર્ચ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે એપ્રિલ માસનો સંકલ્પ
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે મે માસનો સંકલ્પ
00 May - Vachanamrut Abhipray.pdf
2.7 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'સિદ્ધાંત, સત્પુરુષ ને સંસ્થાની અસ્મિતા કેળવવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે મે માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે જૂન માસનો સંકલ્પ
00 June - Vachanamrut Abhipray.pdf
2.1 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'શ્રીજી મહારાજના સ્વરૂપનું દિવ્યપણું અને સાકારપણું' દ્રઢ કરવા માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જૂન માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે જુલાઈ માસનો સંકલ્પ
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે સત્પુરુષની મરજીમાં રહેવામાં મદદરૂપ થાય તેવા વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જુલાઈ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે ઓગસ્ટ માસનો સંકલ્પ

🎧 ઓગસ્ટ માસનું સમૂહગાન - 'મારા વાલાજી શું વાલપ દિસે રે...' (10.9 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/08.August_Mara_Vhalaji_Su_Valap_Dise.mp3
#VachanamturOpenPariksha
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

✍️ આવો, ગ્રંથરાજ વચનામૃતના અભ્યાસુ બનવા આપીએ - વચનામૃત ઓપન પરીક્ષા

ℹ️ વચનામૃત ઓપન પરીક્ષાની વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો...
00 August - Vachanamrut Abhipray.pdf
101.6 KB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'અમહિમા, અપરાધ ને દ્રોહથી દૂર રહેવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે ઓગસ્ટ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે સપ્ટેમ્બર માસનો સંકલ્પ

🎧 સપ્ટેમ્બર માસનું સમૂહગાન - 'બોલ્યા શ્રીહરિ રે...' (3.51 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/09.September__Bolya_Shree_Hari_Re.mp3
વચનામૃત વર્ષ ઉપક્રમે ઓક્ટોબર માસનો સંકલ્પ

🎧 ઓક્ટોબર માસનું સમૂહગાન - 'જીવનું જીવન મારા વ્હાલા...' (22.1 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/10.October_Jiv_Nu_Jivan_Mara_Vahala.mp3



#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp