SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 પૂ.સંતોની શિબિર - 2020ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sant-shibir-2020


#SantShibir
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 જય સ્વામિનારાયણ મુક્તો,

📿 વહાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર ચાલુ થઈ રહી છે. પૂ. સંતો મહારાજમાં જોડાતાં હોય, ભગવાન ભજતાં હોય, તેમનાં દર્શન માત્ર કરનારને અંદર ટાઢું થઈ જાય. અને આવા પ્રભુ ભક્તિમાં મગ્ન, નિયમ-ધર્મે યુક્ત પૂ. સંતોને જમાડવાથી મહારાજનો રાજીપો પણ વિશેષ થાય.

🍲 શિબિર દરમ્યાન સંસ્થાના તમામ પૂ. સંતોને જમાડવાની (રસોઈની) સેવાનો લાભ 2500 રૂપિયા છે. જેમણે રસોઈની સેવાનો લાભ લેવો હોય તેમણે પોતાના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરમાં રસોઈની સેવા નોંધાવવી. જે સભ્યો ઓનલાઈન સેવા નોંધાવવા ઈચ્છતા હોય તેમણે આ લિંક પરથી પેયમેન્ટ કરવું:
https://www.smvs.org/cms/donate/


#SantShibir
📽 ગરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં આયોજિત પૂ. સંત શિબિરના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-May-June-2022


#SantShibir
📽 સંત શિબિર 2022 (એવા સંત તે હરિને ગમે...): https://youtu.be/RR3fX-SaY4U

🤔 સંત કોને કહેવાય? તો જેને ભગવાનનો અખંડ સંબંધ હોય તેમને. પરંતુ ઢોંગી અને વ્યભિચારે યુક્ત માત્ર કહેવાતાં સાધુ-સંતો અંગે કંઈક જોઈએ, વાંચીએ, સાંભળીએ ત્યારે આખા સંત સમાજ માટે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. તો આવા કલુષિત વાતાવરણમાં એવા ભગવાનના સંબંધવાળા સંતો ક્યાંય મળે ખરા? તેનો જવાબ છે 'હા.'

📿 SMVS સંસ્થાના ગુરુ સ્થાને બિરાજતાં અ.મુ.સદ્‌. શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) દર વર્ષે પોતાના સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર કરે છે. જેમાં પૂ. સંતોને પ્રભુભક્તિ અને સમાજસેવાના અદભૂત પાઠ શીખવવામાં આવે છે. જેથી પૂ. સંતોના જીવન તો દિવ્ય બને જ છે, સાથે-સાથે પૂ. સંતોના જોગમાં આવનારા હરિભક્તોના જીવન પણ દિવ્ય બને છે.

આવો, આ શિબિરનો આપણે સહુ વિડીયો દ્વારા લાભ લઈએ અને મિત્ર-પરિવારમાં વિડીયો શેર કરી તેમને પણ લાભ લેવડાવીએ.

👍🏻 શિબિર દરમ્યાન પ્રભુભક્તિમાં મગ્ન એવા પૂ. સંતોના દર્શન ગમે તો વિડીયો જરૂરથી લાઈક કરીને આપને જે અનુભવ થાય તે કમેન્ટમાં જણાવજો.


#SantShibir



• • • • •
📸 SMVS સંત શિબિર જાન્યુઆરી 2023ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-Jan-2023-Photos


#SantShibir
📽 જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસ દરમ્યાન પૂ. સંતોની શિબિર યોજાઈ ગઈ. ઘણી વખત કોઈને પ્રશ્ન થાય કે પૂ. સંતો શિબિરમાં શું કરતાં હોય છે? શિબિર દરમ્યાન પૂ. સંતોને ગુરુજીનો કેવો લાભ મળે છે? તો આવો, આજે તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટે સંત શિબિરનો વિડીયો નિહાળીએ...: https://youtu.be/d2nJIjWbnF4


#SantShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ચાલી રહેલી શિબિરમાં પૂ. સંતો મહારાજમાં જોડાઈને દિવ્ય અનુભૂતિ કરી રહ્યા છે. તો આવો આપણે સંત શિબિરનો પ્રોમો નિહાળીએ. સંત શિબિરને માત્ર અઠવાડિયું જ બાકી છે. માટે જે મુક્તોએ પૂ.સંતોની રસોઈનો લાભ લેવો હોય તેમણે વહેલી તકે પોતાના નજીકના સેન્ટરનો સંપર્ક કરવો: https://youtu.be/05jfWKuO7JE


#SantShibir
📸 SMVS સંત શિબિર જૂન 2023ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-June-2023-Photos


#SantShibir
📸 જાન્યુઆરી તથા ફેબ્રુઆરી 2024 દરમ્યાન આયોજિત SMVS સંત શિબિરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sant-shibir-jan-feb-2024


#SantShibir