SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#MurtiPratishthaInvitation
#SMVSVastral

🙏 પધારો... પધારો... પધારો...

📿 ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન હેતુક નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર - વસ્ત્રાલના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં જરૂર પધારો...

કદાચ આપને અમારા તરફથી રૂબરૂ પત્રિકા મળી ન હોય તો પણ અમારા આ આમંત્રણને રૂબરૂ આમંત્રણ તરીકે સ્વીકાર કરશોજી.

🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર - વસ્ત્રાલ, ફોર્ડ શો-રૂમ પાછળ, મહેસુલ ભવનની બાજુમાં, એસ.પી. રીંગરોડ, વસ્ત્રાલ

📞 વિશેષ માહિતી માટે +91 9925237567 પર સંપર્ક કરવો.
#HDHBapjiDarshan
#SMVSVastral

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ • વસ્ત્રાલ વિચરણ: https://www.youtube.com/watch?v=FL1su82-ZIY
📽 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વસ્ત્રાલ અને ઈસનપુર વિચરણનો વિડીયો: https://youtu.be/wwlAcFQq4Tk


#SMVSVastral #SMVSIsanpur
#SwamishriVicharan #HDHSwamishriVicharan2022