SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#GuruPurnima
#SMVSMehsana

🎊 આવ્યો રે અવસર આનંદનો... મહેસાણાને આંગણિયે...

ગરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે મહેસાણા ઝોનના મુક્તોને મળશે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પૂજન, દર્શન, આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ...

👨‍👩‍👧‍👦 મહેસાણા, વિજાપુર, કડી,પાટણ, વિસનગર, હિંમતનગર તથા આસપાસના ગામોગામનાં હરિભક્તોએ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા મહેસાણા મંદિરે અવશ્ય પધારવું.

🌐 લાઈવ: live.smvs.org

🗓 તારીખ: 13-07-2019
🕔 સમય: સાંજે 05:00થી 08:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, મહેસાણા
#GuruPurnima
#SMVSMehsana

📸 મહેસાણા - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-mahesana
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના મહેસાણા ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - એપ્રિલ 2023: https://bit.ly/HDH-Swamishri-Apr-2023-Mehsana-Vicharan-Photos


#SMVSMehsana
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । મહેસાણા ઝોન: https://www.smvs.org/global-events/hdh-swamishri-vicharan-mehsana-zone


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSMehsana
📸 SMVS સ્વામિનારાયણ મંદિર મહેસાણાના પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-mehsana-12th-patotsav


#Patotsav
#SMVSMehsana