SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#PoonamSamaiyo
#Rakshabandhan

🙏 રખે ચૂકતા... અચૂક પધારો...

આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે સ્વાભાવિક છે. પરંતુ આપણાં આત્માના સાચા રક્ષક તો ભગવાન અને તેમના સત્પુરુષ છે. માટે રક્ષાબંધનના પવિત્ર અવસરે ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ લેવા આવતીકાલે જરૂરથી પધારો...

🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
#RakshaBandhan
#HHSwamishriSandesh

📽️ રક્ષાબંધન નિમિત્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો સંદેશ: https://youtu.be/yz798PBXj8k
📽 આજે રક્ષાબંધન નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ વ્હાલા હરિકૃષ્ણ મહારાજને રાખડી બાંધી અને સત્સંગ સમાજની રક્ષા માટે પ્રાર્થના કરી. આવો આપણે આ પ્રાર્થના સહ આશીર્વાદનો લાભ લઈએ: https://youtu.be/e0gGAsoH2p4


#Rakshabandhan
#HDHSwamishriAshirwad



• • • • •
રક્ષાબંધન નિમિત્તે ઉપર જણાવેલ કોઈપણ આઈટમનો ભક્તિ ગૃહ ઉદ્યોગમાં ઑર્ડર આપવા માટે આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરના ફુડસ્ટૉલ પર તારીખ 10 ઑગસ્ટ, 2021 સુધીમાં ઑર્ડર નોંધાવવો.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🌕 આવતીકાલે રક્ષાબંધનની પૂનમ છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જ્યારે આપણાં સાચા સગા ભગવાન અને સત્પુરુષ નિરંતર આત્માની રક્ષા કરે છે.

આવો, 'સદા રક્ષાયેલા રહેવા શું કરવું' તે અંગે આવતીકાલે 22-08-2021ને સવારે 07:30થી 09:00 પૂનમ સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લેવડાવીએ.

📽 યુટ્યુબ:
https://youtu.be/neobvuAB1aU
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#Rakshabandhan
#PoonamSamaiyo



• • • • •
રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, ત્યારે ભગવાન પણ પોતાના ભક્તના તન, મન, ધન તથા આત્માની રક્ષા નિરંતર કરે છે.

🤔 ભગવાન આપણી રક્ષા પણ નિરંતર ક્યારે કરે? વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આજે પૂનમ સમૈયામાં નૂતન કીર્તન 'રક્ષા રક્ષા કરો છો રક્ષા' દ્વારા આ બાબત ખુબજ સરસ રીતે સમજાવી છે.

📽️ આવો, આપણે સૌ આ લાભ લઈએ અને ભગવાન દ્વારા રક્ષાયેલા રહીએ:
https://youtu.be/neobvuAB1aU


#RakshaBandhan
#PoonamSamaiyo
#PoonamSamaiyo2021



• • • • •
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 પરાપ્ય ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ:
24 જુલાઈ, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 12-08-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયાનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/GKVCTTUwNH4

🌹 🌻 🌸 🌻 🌹

📽 રક્ષાબંધનના પાવન અવસર પર સદાય રક્ષાયેલા રહેવા માટે આ વિડીયો અચૂક જુઓ: https://youtu.be/kNXAl-j9gT4


#RakshaBandhan
#SMVSLive
#PoonamSamaiyo



• • • • •
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📢 રક્ષાબંધન આવતીકાલે 30 ઑગસ્ટ, 2023ના રોજ છે તેમજ વાસણા ખાતે પૂનમનો સમૈયો પરમદિવસે 31 ઑગસ્ટ, 2023ના રોજ છે. જેની તમામ સભ્યોએ નોંધ લેવી.


#Rakshabandhan
#PoonamSamaiyo
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સદા રક્ષાયેલા છીએ: https://youtube.com/shorts/-csfX_oAdR4

🌹 🌻 🌸 🌻 🌹

🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 31-08-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽️ લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
#Rakshabandhan