SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 મુક્તો! SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 30-10-2019થી 03-11-2019 દરમ્યાન જ્ઞાનસત્ર-13 તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો. જેમાં અનાદિમુક્ત પિઠીકા ઉદઘાટન, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી-દર્શન-આશીર્વાદ, વચનામૃત રજત તુલા, વચનામૃતનું સૂકા મેવાથી અભિષેક, વચનામૃતની સૂકા મેવા સાથે તુલા, નૂતન વર્ષના સંકલ્પો અને હા, અભાવ-અવગુણરૂપી ઝેરથી દૂર રહેવા પ્રેરતી ટેલીફિલ્મ પોઈઝન ઈત્યાદિનો લાભ મળ્યો.

📿 આપ કોઈ સમય-સંજોગોની પ્રતિકૂળતાને લીધે આવો અદ્ભૂત લાભ લેવાનું ચૂકી ગયા હોય અથવા કોઈ ચોક્કસ સેશનનો લાભ લેવાનું ચૂકી ગયા હોય તો તેનો લાભ અહીં આપેલ લિંક પરથી લઈ શકશો...

📽 જ્ઞાનસત્ર-13 તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIonFMosrOYKk0TuKwswG46-

#Gyansatra13
#VachanamrutDwishatabdiMahotsav
📸 જ્ઞાનસત્ર-13ના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/gyansatra-13-03-11-2019

🌹 🌻 🌸 🌻 🌹

📸 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/vachanamrut-dwishatabdi-mahotsav-03-11-2019



#Gyansatra13
#VachanamrutDwishatabdiMahotsav
📽 જ્ઞાનસત્ર-13 હાઈલાઈટ્સનો વિડીયો: https://youtu.be/zcOPYhHSHM4

#Gyansatra13
#Gyansatra
#VachanamrutDwishatabdiMahotsav

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ વિડીયો આપના મોબાઈલમાં સૌથી પહેલા મેળવવા માટે અમારી YouTube Channel SUBSCRIBE કરો અને 🔔 બટન દબાવી All પર ટચ કરો (ચેનલ પર SUBSCRIBEનું બટન લાલ હોય તો જ તેને દબાવવું, અન્યથા જેમ છે તેમ રહેવા દેવું): https://www.youtube.com/smvsvideo



• • • • •
📽 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અને જ્ઞાનસત્ર 13ની હાઈલાઈટ્સનો વિડીયો । મહિલા વિંગ: https://youtu.be/4yNA7G0i7co

#VachanamrutDwishatabdiMahotsav
#Gyansatra13
#Gyansatra


• • • • •