SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 આવતીકાલે ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે અનાદિમુક્ત પિઠીકાના દર્શનનો લાભ સવારે 8:00 વાગ્યાથી અહીં આપેલી લિંક પરથી મળશે, સ્વામિનારાયણ ધામની નજીકના સેન્ટરમાં રહેતા સભ્યોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું: https://youtu.be/oHxQoxrG_48

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવો, આજે રાત્રે 09:00 વાગ્યે આપણે સહુ લાભ લઈએ નૂતન કીર્તનનો... 'હે વ્હાલા બાપજી...': https://youtu.be/QiwCR9vzXw8


#GurudevBapjiSmrutiDin
#AnadimuktaPithika
#VideoKirtan
#SMVSKirtan



• • • • •
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ સંવત 2075ના શ્રાવણ વદ છઠ્ઠને રોજ સ્વતંત્રપણે અદ્રશ્ય કર્યો. પરંતુ જેમ સ્વામિનારાયણ ભગવાન આવતા કે જતા નથી તેમ મોટાપુરુષ પણ આવતા કે જતા નથી.

💯 એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પણ આપણને સમજાવે છે કે, "બાપા આપ ગયા નથી. બાપા આપ જાવ એવા નથી. બાપા આપ સદા પ્રગટ જ છો."

આજના આ દિન નિમિત્તે ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય જીવન પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લાઈવ સભામાં લાભ આપવાના છે. તો આવો, આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

📽️ યુટ્યુબ: https://youtu.be/4W8I31sPHXY
📽️ ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ ગુરુદેવ પ.પૂ.બાપજીના મહિમા આકારે કરતાં કીર્તનો તથા વિડીયોનો લાભ અહીંથી લેવો: https://bit.ly/Gurudev-Bapji-2nd-Smruti-Din

🧩 ઓનલાઈન ક્વિઝ: https://bit.ly/gurudevbapji-quiz


#GurudevBapjiSmrutiDin
#GurudevBapji



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીને અંગ્રેજી કે સંસ્કૃત ભાષા આવડતી નહોતી. માત્ર બે ચોપડી ભણેલા હતા. તેમ છતાં તેમની દેશી ભાષામાં ચાલતી પાંચ-પાંચ સાત-સાત કલાકની સભામાં હરિભક્તો કેમ બેસતા? શું હતું એ દિવ્ય પુરુષ પાસે? શું આપ્યું છે એ દિવ્ય પુરુષે આ સંપ્રદાયને? આવો જાણીએ આ સ્પેશિયલ વીડિયો દ્વારા: https://youtu.be/EvFv2rwiEYU

🌹 🌻 🌸 🌻 🌹

📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના દ્વિતીય સ્મૃતિ દિનનો લાભ અહીંથી મળશે: https://youtu.be/4W8I31sPHXY


#5MinutesSatsang
#GurudevBapjiSmrutiDin
#GurudevBapji
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના દ્વિતીય સ્મૃતિ દિનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-Smruti-Din-2021


#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
🙏 ગરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે જ્ઞાન-ધ્યાન ચિંતનના સમય દરમ્યાન વાસણા મંદિરે શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. નજીકના સેન્ટરમાં રહેતાં હરિભક્તોએ રૂબરૂ અને અન્ય હરિભક્તોએ પોતાના નજીકના મંદિરેથી અથવા ઘરેથી શાંતિપાઠનો લાભ અવશ્ય લેવો.

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: આસન, વાટકી, ડીશ, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી), મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 શાંતિપાઠ માટેનો સ્ટેટસ વિડીયો

🌹 🌻 🌸 🌻 🌹

📿 17 ઓગસ્ટ, 2022ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે ગુરુદેવના મહિમાથી ભર્યા થવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લેશન:

✍️ 1) ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલા ઉપકારોની સ્મૃતિ કરી પત્રલેખન કરવું અને તે પત્ર મહારાજને અર્પણ કરવો.

📚 2) "ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે દિવ્યાનુભૂતિ" 3 ભાગમાંથી કોઈ એક ભાગનું એક અઠવાડિયા સુધી વાંચન કરવું

😇 3) સેન્ટરમાં પૂ. સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રસંગો, સ્મૃતિઓનું ગાન કરશે જેનો અચૂક લાભ લેવો. જ્યાં પૂ. સંતો હાજર ના હોય ત્યાં હરિભક્તોએ ભેગા મળી મહિમાગાન કરી ભર્યા થવું.

🙏 લાઈવ શાંતિપાઠ

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
🙏🏻 આજે વ્હાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે તેઓના કલ્યાણકારી ગુણો, આપણાં પર કરેલા ઉપકારો, દિનચર્યા, આપણને દ્રઢ‌ કરાવેલ સ્વરૂપનિષ્ઠા વિગેરેનો વિડીયો દ્વારા લાભ લઈએ અને વધુ મહિમા સભર થઈએ...

અને હા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું લેસન કરવાનું ભૂલતા નહીં હો...

1️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિનચર્યા:
https://youtu.be/aH8r6MXFC2s

2️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીનું મહિમાગાન: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpEQ3rJHfze-cATq_K-y_g9

3️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની અમૃત વાતો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIqetcRaX8SC3h8zKL9cTGt7


#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
🧘‍♂️ 15 મિનિટ ધ્યાન • ટ્રેક 8: https://youtu.be/eeXB3HmfeGo

🌹 🌻 🌸 🌻 🌹

🛕 આવતીકાલે ગુરુદેવ પ.પૂ. બાપજીનો સ્મૃતિ દિન છે. નજીક રહેતાં સભ્યોએ અનાદિમુક્ત પીઠિકા, સ્વામિનારાયણ ધામ પર ગુરુદેવ પ.પૂ. બાપજીના દર્શનનો લાભ લેવા અચૂક પધારવું.

🙏 સવારે 10:00 થી 11:00 અને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન આવનાર સભ્યોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ પણ મળશે.

#Meditation #Dhyan
#GurudevBapjiSmrutiDin
Media is too big
VIEW IN TELEGRAM
📽️ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રાસાદિક સ્થાન એવા અનાદિમુક્ત પીઠિકાના દર્શન

🌹 🌻 🌸 🌻 🌹

🙏 નજીકના સભ્યોએ પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ રાખવો. સવારે 10:00 થી 11:00 અને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન આવનાર સભ્યોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ પણ મળશે.


#AnadimuktaPithika
#GurudevBapjiSmrutiDin
📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

🗓 તારીખ:
05 સપ્ટેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), ગુરુદેવ પ.પૂ. બાપજીની મૂર્તિ બાજોઠ, આસન, ડીશ-વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી)


#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના ચતુર્થ સ્મૃતિ દિનના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurudev-bapji-4th-smruti-din-2023


#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin