SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 આવો, ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્યોત્સવને ખૂબ જ દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવીએ: https://youtu.be/tVzVTWISU8k

😇 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિડીયો, કીર્તનો, પ્રસંગો, લેખો જેવા વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબવા અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/Gurudev-Bapji-91st-Pragatyotsav

🗓 તારીખ: 08 માર્ચ, 2023
🕔 સમય: સાંજે 5:00 થી 8:00

🛕 સ્થળ: SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Gurudev91stPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 6 Days to go • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (03-03-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽️ લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે youtube.com/@SMVSLive પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયા પછી ફરીથી લાભ લેવા થોડાં કલાક બાદ youtube.com/@SMVSKatha ચેનલની મુલાકાત લેવી.


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav

#Ekadashi
#SankalpSabha
📱 1 Day to go • Status/Story Image

🌹 🌻 🌸 🌻 🌹

🙏 ચાલો ઉજવીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ...

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕒 બપોરે 3 વાગ્યે: ફુલદોલોત્સવ
🕓 બપોરે 4 થી 8: ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ

🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

બપોરે 4 વાગ્યાથી જીવંત પ્રસારણનો લાભ મળશે...

📽 યુટ્યુબ:
https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 Only Few Hours Left • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

🙏 ચાલો ઉજવીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ...

🗓 તારીખ: 08 માર્ચ, 2023
🕒 બપોરે 3 વાગ્યે: ફુલદોલોત્સવ
🕓 બપોરે 4 થી 8: ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ

🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

બપોરે 4 વાગ્યાથી જીવંત પ્રસારણનો લાભ મળશે...

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
ગઈકાલે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગુરુદેવ પ.પૂ.બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. જે કોઈ સભ્યો આ લાભ લેવાનું ચૂકી ગયા હોય કે ફરીથી લાભ લેવા ઈચ્છતા હોય તેમણે સમગ્ર ઉત્સવનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરવો: https://youtu.be/L17vsFjbY54


#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 91મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-91st-Pragatyotsav-Celebration-Photographs


#Gurudev91stPragatyotsav
#BapjiPragatyotsav
📚 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્ય પર્વ પર માર્ચ-એપ્રિલ 2023 માસનો ઘનશ્યામ વિશેષાંક (Size: 14.7 MB): https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 માર્ચ-એપ્રિલ 2023 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રાસ્તાવિક લેખ 91મા પ્રાગટ્ય પર્વે
03) કોઈને દુ:ખી જોઈ ન શકે
04) નિજની નહિ, પરની ચિંતા
05) અનંત ભૂલોને ભૂલી કૃપા વહાવી
06) પ્રાર્થના અને આશીર્વાદ રૂપે કરુણા વહાવે
07) કઠોર દયા
08) ભક્તોનું દુ:ખ પોતે લેવા રૂપ દયા
09) જન જન પ્રત્યે દયા
10) અબોલ જીવ સજીવ સૃષ્ટિ પ્રત્યે દયા
11) આત્માની દયા
12) દયા-કરુણાથી કર્યા અનેકનાં પરિવર્તન


#Gurudev91stPragatyotsav
#GhanshyamMagazine
#MarchGhanshyam
#AprilGhanshyam
📽 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્ય પર્વ પર માર્ચ-એપ્રિલ 2023 માસના ઘનશ્યામ વિશેષાંકનું યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/v7qkaUyotOg

🗒 માર્ચ-એપ્રિલ 2023 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રાસ્તાવિક લેખ 91મા પ્રાગટ્ય પર્વે
03) કોઈને દુ:ખી જોઈ ન શકે
04) નિજની નહિ, પરની ચિંતા
05) અનંત ભૂલોને ભૂલી કૃપા વહાવી
06) પ્રાર્થના અને આશીર્વાદ રૂપે કરુણા વહાવે
07) કઠોર દયા
08) ભક્તોનું દુ:ખ પોતે લેવા રૂપ દયા
09) જન જન પ્રત્યે દયા
10) અબોલ જીવ સજીવ સૃષ્ટિ પ્રત્યે દયા
11) આત્માની દયા
12) દયા-કરુણાથી કર્યા અનેકનાં પરિવર્તન


#Gurudev91stPragatyotsav
#GhanshyamMagazine
#MarchGhanshyam
#AprilGhanshyam
00 Ghanshyam Ank - May 2023.pdf
14.5 MB
📚 મે 2023 ઘનશ્યામ અંક PDF (Size: 14.5 MB) અને MP3: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 મે 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર (લોયા: 2, ભાગ: 3)
03) આગવું હેત
04) સાચું કરવાની દલીલ
05) ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ


#GhanshyamMagazine
#MayGhanshyam
#Gurudev91stPragatyotsav