SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🗳 મતદાન: આપણો હક અને પવિત્ર ફરજ

🇮🇳 ભારતના વિકાસ તથા ઉજળી સંસ્કૃતિ માટે તમામ હરિભક્તોએ 100% મતદાન કરવું.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યપૂજા કર્યા પછી સૌથી પહેલા કાર્ય તરીકે મતદાન ફરજિયાત કરવું અને ત્યારબાદ જ અન્ય કાર્યો કરવા.


#Elections
#Elections2024
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતોએ તો મતદાન કરી દીધુ. અને આપે?


#Elections
#Elections2024