SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 'સ્વામિનારાયણ' મહામંત્રનું શ્રવણ કે જાપ કરવાથી અંતરના ઉદ્વેગ શમી જાય છે, મન શાંત થાય છે અને ચિંતામુક્ત બની હળવાશ અનુભવાય છે. તો આવો, નૂતન પ્રકાશન થયેલ આ શાંત અને સુંદર ધૂનને દરરોજ ઓછામાં ઓછી એક વખત તો સાંભળીએ જ: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download

ℹ️ લિંક પર ક્લિક કરવાથી બ્રાઉઝર ઓપન થશે અને આ નૂતન ધૂન ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.


#Dhun
#SwaminarayanDhun
📿 નૂતન પ્રકાશન થયેલ શાંત અને સુંદર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ લો હવે યુટ્યુબ પર પણ... જે કોઈ આ ધૂન દરરોજ ઓછામાં ઓછી એક વખત સાંભળશે તેના અંતરના ઉદ્વેગ શમી જશે અને પરમ શાંતિનો અનુભવ થશે: https://youtu.be/KW27TTskXDg

📱 આ ધૂનની રીંગટોન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
📿 વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવ પર પ્રકાશિત થયેલ શાંત અને સુમધુર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો યુટ્યુબ પર લાભ લઈ શકાય છે. ઘાટ-સંકલ્પોનો વિરામ કરી પ્રભુમાં પ્રીતિ કરવા માટે આ ધૂનનો દરરોજ લાભ લેવો: https://youtu.be/JC2nUMGuLJA

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Ringtone

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોનનું ફ્લૂટ વર્ઝન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Flute-Ringtone

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-2022-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
📽 મુક્તો, ગઈકાલે જ શાંત મ્યુઝિક અને સુમધુર અવાજમાં તૈયાર થયેલી એક નૂતન સ્વામિનારાયન ધૂનનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવાથી વૃત્તિઓ શાંત થાય છે, પ્રભુમાં જોડાવું સરળ બને છે અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે. માટે વાંચન/અભ્યાસ કરતાં પહેલાં, મુસાફરી કરતી વખતે, થાક લાગે ત્યારે વિગેરે સંજોગોમાં આ ધૂનનો અચૂક લાભ લેવો. અને હા, દરરોજ સવારે નિત્યપૂજા કરતી વખતે તો આ ધૂનનો ફરજિયાત લાભ લેવો, જેથી મહારાજમાં સરળતાથી જોડાવાય: https://youtu.be/-UM7U4RS-PY

👍 આપને ધૂન ગમે તો અચૂક લાઈક કરજો.

✍️ અને આ ધૂન સાંભળીને જે અનુભવ થાય તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.


#SwaminarayanDhun
#PeacefulDhun
#Dhun


• • • • •
🥁 SMVS સ્વામિનારાયણ ધૂન - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/JUbSsHykYgo

⚡️ 'SMVS સ્વામિનારાયણ ધૂન' સાંભળનાર વ્યક્તિને ઉત્સાહ-ઉમંગથી ભરી દેનાર અને નૂતન ચેતનાનો સંચાર કરનારી છે. તો આવો, આપણે સહુ દરરોજ આ ધૂનનો લાભ લઈએ. આ ધૂન આપને કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો...


#SwaminarayanDhun
#PeacefulDhun
#Dhun



• • • • •