SMVS Bhale Dayalu
843 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 27-10-2019
🕗 સમય: સવારે 08:00થી 10:00
🚩 સ્થળ: મૂર્તિધામ હૉલ, SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
📸 દિવાળી ચોપડા પૂજન - 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/diwali-chopda-poojan-2019


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSVasna
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 04-11-2021
🕢 સમય: સવારે 07:30થી 10:00
🚩 સથળ: SMVS સંસ્થાના તમામ મંદિરોમાં


#ChopdaPujan
#HDHSwamishri
📸 દિવાળી નિમિત્તે ચોપડા પૂજન (2021)ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/smvs-diwali-chopda-poojan-2021-photos


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSSDham
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં 20-10-2022 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00


#ChopdaPujan
#HDHSwamishri
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ:
24-10-2022
🕢 સમય: સવારે 07:30થી 10:00

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/s2Ll-LubXaQ


#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin
📕 📖 ચોપડાપૂજન 📖 📕

અગાઉ સેન્ટરોમાં કરેલી જાણ મુજબ દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં નોંધાવવાનું હતું. હજુ જે સભ્યોએ ચોપડા પૂજન માટે નામ નોંધાવવાનું બાકી હોય તેમણે 05-11-2023 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🗓 તારીખ:
12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00


#ChopdaPujan
#HDHSwamishri
📕 📖 ચોપડાપૂજન 📖 📕

દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં નામ નોંધાવેલ વેપારી સભ્યોને મળેલ સૂચના મુજબ આવતીકાલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવતીકાલે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે સવારે 10:00 વાગે સભાનો લાભ આ લિંક પરથી મળશે: https://smvs.org/live-events


#ChopdaPujan
#HDHSwamishri
#SmrutiDin
📸 દિવાળી નિમિત્તે ચોપડા પૂજન (2023)ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/diwali-chopada-pujan-2023


#ChopdaPujan
#SMVSSDham