SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📖 અબજીબાપાશ્રીની વાતો જયંતિ

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સત્સંગ સમાજને સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, મૂર્તિમાં રસબસ રહેવાની અનાદિમુક્તની સ્થિતિની લટક આપી તથા મૂર્તિ સુખની હા પડાવી.

📚 આ લાભને અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ 18-18 વર્ષ દાખડો કરીને "બાપાશ્રીની વાતો" પુસ્તક રૂપે સંકલન કર્યું. મોટાપુરુષો બાપાશ્રીની વાતોનો મહિમા ગાતાં હોય છે કે જેને મૂર્તિનું સુખ જોઈતું હોય તેણે બાપાશ્રીની વાતોનું વાંચન-મનન અચૂક કરવું જોઈએ. માટે જેમને નિયમ ના હોય તેમણે આજથી જ અબજીબાપાશ્રીની વાતોના વાંચનનો નિયમ લેવો.

🌐 આવો, આજે બાપાશ્રીની વાતોની જયંતિ નિમિત્તે ટૂંકમાં પરિચય મેળવી મહિમા આકારે થઈએ:
https://bit.ly/Bapashree-Ni-Vato-Scriptures


#BapashreeNiVato
#BapashreeNiVatoJayanti