SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
નતન વર્ષ નિમિત્તે SMVS સ્વામિનારાયણ મંદિર - વાસણા ખાતે સવારે 07:00થી 09:00 દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી આશીર્વાદ સભામાં લાભ આપવા પધારશે. તેથી, નૂતન વર્ષે મહારાજ તથા મોટાપુરુષના દર્શન-આશીર્વાદનો લાભ લેવા માટે અચૂક પધારશોજી.

ℹ️ પરત્યક્ષ દર્શન-આશીર્વાદનો લાભ લેવા ન આવી શકનાર દેશ-વિદેશના તમામ મુક્તોએ live.smvs.org પરથી આશીર્વાદ સભાનો LIVE લાભ લેવો.


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/RAhtUG9tHBs

ℹ️ નૂતન વર્ષ નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/diwali-and-new-year-celebrations-2020


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
📽️ નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/YLGRqeaiDxs

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2021

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🌹 🌻 🌸 🌻 🌹

📽️ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે આયોજિત સભાનો લાભ અહીંથી અચૂક લેવો: https://youtu.be/8YYPh16m6vo


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/YLGRqeaiDxs

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/fpyNQYNtbrU


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad



• • • • •
📽 નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/yy8TcIXs41U

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ ક્યાં અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2022

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.


#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/yy8TcIXs41U?t=1462

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/bUs5_dyQsUI


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad



• • • • •
📸 નૂતન વર્ષની આશીર્વાદ સભાના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Vasna-Ashirwad-Sabha-2022-Photographs

🌹 🌻 🌸 🌻 🌹

📸 અન્નકૂટ દર્શનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Annakut-Darshan-2022-Photographs


#AshirwadSabha
#AnnakutDarshan
📽 નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://smvs.org/live-events

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ ક્યાં અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/cms/diwali-and-new-year-celebrations-2023

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.


#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/z-9dnAo0Jmc&t=1498

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/u9lPBz7hrDo


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
📸 નૂતન વર્ષની આશીર્વાદ સભાના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/nutan-varsh-ashirwad-sabha-vasna-2023

🌹 🌻 🌸 🌻 🌹

📸 અન્નકૂટ દર્શનના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/smvs-annakut-utsav-2023-india


#AshirwadSabha
#AnnakutDarshan