SMVS Bhale Dayalu
844 subscribers
1.38K photos
256 videos
26 files
1.74K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🛕 આવતીકાલે SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 37મા પાટોત્સવમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે.

સવારમાં જ્ઞાન-ધ્યાન ચિંતન સહિત લાભ હોવાથી સર્વે મુક્તોએ અચૂક પોતાના સેન્ટરમાં જઈને લાભ લેવો.

🗓 તારીખ:
5 માર્ચ, 2024
🕖 સમય: સવારે 6:45 થી 9:00

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna
📱 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 20 Days to Go


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (07-03-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 07 માર્ચ, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/wzKdeMij5Vk?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📚 ફેબ્રુઆરી 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/Nqtuld9OCWo?feature=shared

🗒 ફેબ્રુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) સ્થિતિનો પાયો સુખી પરિવાર
03) ઘર સાત પણ રસોડું એક
04) સ્વીકૃતિનાં દ્વાર ખોલો
05) ઍડજસ્ટ હોના શીખે
06) ગૂંચો ઉકેલો, દોરો ન તોડો
07) અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી
08) રાજીપાના સ્વાર્થી
09) કડવું ઔષધ : રોકટોક
10) સરળ થઈએ રાજી કરવા
11) દૂરબીન છોડો દર્પણ પકડો


#GhanshyamMagazine
#FebruaryGhanshyam
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 11 થી 20 ફેબ્રુઆરી, 2024: https://smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-11-to-20-feb-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📱 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 15 Days to Go


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📽 શ્રીજી તારે કાજડી મેં, ત્યાગી લોકલાજડી • કીર્તન લિરિક્સનો વિડીયો: https://youtu.be/M9Q9oX0r1HY?feature=shared


#SMVSKirtan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • કારણ સત્સંગની વાડીમાં...


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સદાવ્રતીએ સદાવ્રત ખોલ્યું...


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અધિરાઈનો આણ્યો અંત...


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📱 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 10 Days to Go

📽 આ વિડીયોને યુટ્યુબ પર જોવા ક્લિક કરો:
https://youtu.be/XtcyokoPucw?feature=shared


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏 પધારો... પધારો... પધારો...

🛕 શ્રીહરિના સંકલ્પે, જ્યારે એક નવા જ સર્વોપરી આધ્યાત્મિક વિશ્વનું સર્જન થવા જઈ રહ્યું છે, ત્યારે આ દિવ્ય પળોના સાક્ષી થવા જરૂર પધારો...

🗓 તારીખ:
25 માર્ચ, 2024
🕓 સમય: સાંજે 4 થી 9
🚩 સ્થળ: અનાદિમુક્ત વિશ્વમ્‌, SMVS સ્વામિનારાયણ ધામ, મોડાસા-ધનસુરા રોડ, અરવલ્લી

📍 મૅપ લોકેશન: https://maps.app.goo.gl/UdMAEUVeGtASwkxG7

આમંત્રણ પત્રિકા તેમજ કાર્યક્રમ સંલગ્ન અપડેટ્સ: https://smvs.org/cms/anadimukta-vishwam-shilanyas-samaroh-hdh-bapji-92-pragatyotsav

🙏🏻 કદાચ અમારા તરફથી આપને રૂબરૂ પત્રિકા મળી ન હોય તો પણ અમારા આ આમંત્રણનો રૂબરૂ આમંત્રણ તરીકે સ્વીકાર કરશોજી.


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 7 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
💪 અકસ્માતના કારણે કોણીથી નીચેનો હાથ ગુમાવેલ છે?

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આપના માટે લાવે છે કૃત્રિમ હાથ માટેનો ફ્રી કૅમ્પ

🗓 તારીખ:
20 માર્ચ, 2024
🕙 સમય: સવારે 10:00 થી 1:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
Media is too big
VIEW IN TELEGRAM
📱 6 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 5 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 4 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 3 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav