SMVS Bhale Dayalu
847 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજે શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કરેલ શિક્ષાપત્રી પૂજન દર્શનનો વિડીયો: https://youtube.com/shorts/e9NGW7zvQAU?feature=share

📽 શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાને કરેલી આજ્ઞાઓ... આવો, આજે શિક્ષાપત્રી જયંતિના દિવસે આજ્ઞાપાલનનું મહત્ત્વ સમજીએ અને મહારાજની આજ્ઞા મુજબનું જીવન બનાવીએ: https://youtu.be/vGw39NTtKn0?feature=share


#ShikshpatriJayanti
#Shikshapatri
📚 વખાણ, પ્રશંસાથી દૂર રહેતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/798


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 જાન્યુઆરી તથા ફેબ્રુઆરી 2024 દરમ્યાન આયોજિત SMVS સંત શિબિરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sant-shibir-jan-feb-2024


#SantShibir
00 Ghanshyam Ank - February 2024.pdf
10 MB
📚 ફેબ્રુઆરી 2024 ઘનશ્યામ અંક PDF (Size: 9.99 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 ફેબ્રુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) સ્થિતિનો પાયો સુખી પરિવાર
03) ઘર સાત પણ રસોડું એક
04) સ્વીકૃતિનાં દ્વાર ખોલો
05) ઍડજસ્ટ હોના શીખે
06) ગૂંચો ઉકેલો, દોરો ન તોડો
07) અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી
08) રાજીપાના સ્વાર્થી
09) કડવું ઔષધ : રોકટોક
10) સરળ થઈએ રાજી કરવા
11) દૂરબીન છોડો દર્પણ પકડો


#GhanshyamMagazine
#FebruaryGhanshyam
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • ધન્ય બન્યા અમે દિવ્ય બન્યા સૌ...


#WhatsAppStatus
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (20-02-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
🎉 સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સંપ્રદાયને "વંદુના પદ"ની ભેટ આપી તેને સંવત 2080 મહા વદ ચૌદશના રોજ 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 48મા વચનામૃતમાં આ પદ પર ખૂબ રાજીપો વરસાવ્યો છે કે,
"આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીએ..."
"...અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જે જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે..."
"...અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને તો કાંઈ કરવું બાકી રહ્યું નથી..."

👨‍👩‍👧‍👦 આ નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી 20 ફેબ્રુઆરી થી 20 માર્ચ 2024 દરમ્યાન દરરોજ પરિવારના સભ્યોએ ભેગાં મળી (અથવા સંજોગવશાત્‌ નાછૂટકે એકલાં પણ) આ પદોનું ગાન કરી મૂર્તિરૂપ થવું: https://bit.ly/Vandu-Na-Pad-1-to-8

🌹 🌻 🌸 🌻 🌹

📽 20 ફેબ્રુઆરી, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/-vfaH_vblkg?feature=shared


#SankalpSabha
#VanduNaPad
📽 જીવની આસક્તિ ટળ્યાનો ઉપાય: https://youtu.be/A5oJnuvGDmQ?feature=share


#5MinutesSatsang
📚 મહારાજના ભાવથી સેવા કરવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/788


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 24-02-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 24 ફેબ્રુઆરી, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/tfu36uI0DjU?feature=shared

#SMVSLive
#PoonamSamaiyo
📽 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 30 Days to Go: https://youtu.be/78eaOMl6JrQ?feature=shared


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • દિવ્યપુરુષ ગુરુ બાપજીને અનંત અનંત પ્રણામ…


#WhatsAppStatus
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📽 મોટાપુરુષના દિવ્ય ગુણો પામવાનો ઉપાય: https://youtu.be/bXV_mBsFsvI?feature=shared


#5MinutesSatsang
📽 બૉર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન શું કરવું તે અંગે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલી ઉપયોગી ટીપ્સ: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIqPAic9wGm3jhnMEcOuOzUQ&si=IVKPMGMYTqJrbL1E


#BoardExam
#ExamTips
📽 હીરાનો વેપારી મૂરખડાં ગામમાં ભૂલો પડ્યો: https://youtu.be/HojVZ0qHtk4?feature=shared


#5MinutesSatsang
📱 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ - 25 Days to Go


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📚 ભક્તો માટે હાજરાહજૂર - સ્વામિનારાયણ ભગવાન

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/786


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
ગુરુદેવ પ.પૂ.બાપજીના 92મા પ્રાગટ્યોત્સવ ઉપક્રમે માર્ચ માસનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper #Wallpaper
#Gurudev92ndPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • અમી ભરેલી દૃષ્ટિ છે કેવી!


#WhatsAppStatus
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav