Gov Update and Latest news
1.16K subscribers
39 photos
7 files
1.32K links
🇮🇳

🏷️ सब माहिती अब आपको हिंदी में मिलेगी।🏷️

📌 All india भर्ती - सरकारी / प्राइवेट
📌 किसान योजना
📌 Daily लाइफ में usefull app की माहिती
📌 आधार कार्ड , पैन कार्ड , राशन कार्ड की अपडेट्स ।

🇮🇳
Download Telegram
🔵 ગુજરાતમાં જાહેર વહીવટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?🤔
✔️ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

🔵 વિશ્વમાં સૌપ્રથમ જાહેર વહીવટ ની શરૂઆત કયા થઈ હતી.
✔️ અમેરિકામા

🔵 જાહેર વહીવટ ના પિતા તરીકે કોણ ઓળખાય છે.
✔️ વુદ્રો વિલ્સન

🔵 જાહેર વહીવટ સાથે સંકળાયેલ કેમેરવાદી વિચારસરણી કયા દેશ ની સાથે સંબંધ ધરાવે છે.
✔️ ઓસ્ટ્રેલિયા

Join study group :- https://bit.ly/3IWdlDr
દરેક માં-બાપને નમ્ર નિવેદન, સાદર બાબતે આત્મ નિરીક્ષણ કરે.
..
તાજેતરમાં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ થયું. જેનાં માટે ડોક્ટરોએ કેટલાંક સૂચન આપ્યાં.
*1.* બાળકને સવાર સુધીમાં ઊંઘ પુરી કરવા દયો
*2.* સવારે નાસ્તો કરાવ્યાં વિના સ્કુલે ના મોકલો
*3.* બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ
*4.* સ્કૂલ હોમવર્ક પૂરું કરવા અયોગ્ય પ્રેશર ના કરો
*5.* ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો
*6.* સ્કુલેથી આવતાંવેંત જબરજસ્તી ના જમાડો
*7.* બાળકને આરામ કરાવ્યાં વિના હોમવર્ક ના કરાવો

વાલીઓ 4-6 વર્ષનાં બાળકોને કલેક્ટર IPS IIM IIT ના બનાવો.

પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉમરે શાળાએ જતાં? શું ભણતા? કેટલો બોજ હતો? આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ ? શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ?? શા માટે આપણા બાળકનાં બચપણને મારી નાખીએ છીએ? આપણે તેની પાછળ શા માટે આદુ ખાઇને પાણીએ છીએ?

તમે જવાન છો, સવારે પાંચ વાગે ઊઠી જાવ, દોઢ વાગા સુધી સતત કામ કરો ઠંડા શાક-રોટલી ખાય આરામ કર્યાં વગર તરતજ કામે લાગી જાવ.

નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ ? ક્રૂરતા કેમ? હ્રદય ઉપર હાથ મૂકી વિચારો આપણે જાણ્યે-અજાણ્યે, પોતાનાજ બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયાથી વંચિત કરીએ છીએ. દરેક બાળકમાં બચપણ હોય છે, બચપણમાં નચપણ હોય છે.

દરેક માં-બાપ અને વાલીઓને બે હાથ જોડીને નમ્ર અરજ; દરેક બાળક ઉપર દયાભાવ રાખો, આરામ કરવા દ્યો, રમવા દ્યો, ખીલવા દ્યો.....

🇮🇳🙏🇮🇳🙏

🪀 ઉપયોગી માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઓ ⤵️

https://chat.whatsapp.com/J9UEg7kzR97CU06bZCJwIt
💥ગુજરાત મકાન સહાય યોજના


✍️ DT : 16/06/2022 થી 31/07/2022 સુધી ફોર્મ ભરાવાના ચાલુ છે.

💠 ઓનલાઇન ફોર્મ ભરવા માટે લિંક :
🔗🔗https://kiman.in/pm-awas-yojana-online-apply-2022/

🔅 જાણો કયા - કયા જિલ્લાઓમાં ફોર્મ ભરી શકાશે 👆

તમારા તમામ ગ્રુપમાં આ પોસ્ટ ફોરવર્ડ કરો

💁 ગુજરાત માહિતી ના ગ્રુપ માં જોડાવા માટે: https://bit.ly/3slWGn0
⚠️ સતર્ક રહેજો! ⚠️



🤯 ગુજરાતના આ 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ,

😱 વલસાડ, સુરત, નવસારી, નર્મદા માં red alert 🚨 ⚠️

🙀 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે દરિયાકિનારાના વિસ્તારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

પૂરી માહિતી માટે - https://kiman.in/varasad-ni-agahi-in-gujarat-today-heavy-rain-forecast/

💠 ગુજરાતી છો તો આ ગ્રુપ જરૂર થી જોડાવો - https://chat.whatsapp.com/DE8sKaMv8Qx23Z1QuXQlXZ
🗞️ તમારા ફોન માં તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા 🗞️
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷

આજ નું પેપર : 14 July 2022

eNewspaper👇 ✍️🗞️

https://bit.ly/34yTD1H

✥ વાંચવા માટે લિંક પર ક્લિક કરો 👇
https://bit.ly/34yTD1H

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below
LOVE & RESPECT 🙏

☆ WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

☆ Telegram⤵️
https://t.me/emahiti
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે... "બારેય મેઘ... ખાંગા થયા"...!

પણ કોઈને ખબર નથી... "બાર મેઘ" શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

૧. ફરફર:
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

૨. છાંટા :
ફરફર થી થોડો વધારે વરસાદ

૩. ફોરા :
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

૪. કરા :
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

૫. પછેડીવા :
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવાધાર :
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

૭. મોલમેહ :
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

૮. અનરાધાર :
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

૯. મુશળધાર :
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

૧૦. ઢેફાં :
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

૧૧. પાણ મેહ :
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

૧૨. હેલી :
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ચોમાસુ ચાલે છે ને એટલે યાદ રાખવું જરૂરી🙏
⛈️🌧️⛈️🌧️⛈️🌧️
🪀ઉપયોગી માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઓ ⤵️
https://chat.whatsapp.com/FwKrdYxS3LiEXCFCXObyAO
🗞️ તમારા ફોન માં તમામ ન્યૂઝ પેપર અત્યારે જ વાંચો ઘરે બેઠા 🗞️
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷

આજ નું પેપર : 14 July 2022

eNewspaper👇 ✍️🗞️

https://bit.ly/34yTD1H

✥ વાંચવા માટે લિંક પર ક્લિક કરો 👇
https://bit.ly/34yTD1H

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below
LOVE & RESPECT 🙏

☆ WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

☆ Telegram⤵️
https://t.me/emahiti
5 એવી વેબસાઈટ જ્યાંથી વિદ્યાર્થી મિત્રો વગર રોકાણે earning કરી શકે.

🧩 વિદ્યાર્થીએ study દરમિયાન બનાવેલ notes ની pdf ઓનલાઇન વેચી ને પૈસા કમાવી શકે છે.

🧩 વિદ્યાર્થી જુના અસાઈનમેન્ટ્સ ઓનલાઇન વેચી ને earning કરી શકે છે.

📝 5 વેબસાઈટ વિશે જાણવા અહીં ક્લિક કરો. : https://kiman.in/best-website-to-students-can-make-money-online-sell-notes/

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below
LOVE & RESPECT 🙏

WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

Telegram ⤵️
https://t.me/+hKG9DEpUBPdiZTFl
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://t.me/gyan_sarthiofficial
👉અથવા ટેલિગ્રામ
@gyan_sarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
📲📲📲📲📲📲

5 એવી વેબસાઈટ જ્યાંથી વિદ્યાર્થી મિત્રો વગર રોકાણે earning કરી શકે.
__

🧩 વિદ્યાર્થીએ study દરમિયાન બનાવેલ notes ની pdf ઓનલાઇન વેચી ને પૈસા કમાવી શકે છે.

🧩 વિદ્યાર્થી જુના અસાઈનમેન્ટ્સ ઓનલાઇન વેચી ને earning કરી શકે છે.

📝 5 વેબસાઈટ વિશે જાણવા અહીં ક્લિક કરો. : https://kiman.in/best-website-to-students-can-make-money-online-sell-notes/

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below

LOVE & RESPECT 🙏

☆ WhatsApp ⤵️
https://chat.whatsapp.com/DJrf7thnpIfFvbw9dIWuiI

☆ Telegram ⤵️
https://t.me/emahiti
●═══════════════════●
🎍 ગંગાસતી [ ઇ.સ 1846 ] 🎍
●═══════════════════●
🕯 જન્મ :- રાજપરા

🍀 મળનામ :- ગંગાબાઇ કહળુભાઇ ગોહિલ

🌺 સોરઠના મીરબાઈ

🍂 તમના લગ્ન સમઢીયાળના ગરાસદાર કહળસંગ કલભા સાથે થયા હતા.

🍂 પીપરાળી ગામના ગુરુ ભૂદરદાસજી પાસેથી મળેલું જ્ઞાન તેમના ભજનોમાં ઉતારીયું છે.

🍂 તમણે સૌરાષ્ટ્રમાં બહુ જ ગવાતા 51 ગીતો આપેલ છે.

🍂 ગંગાસતીના લગ્ન વખતે તેમની સાથે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવી હતી.

🍂 પતિના મૃત્યુ બાદ ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સાંભળવતા અને 52 ભજનોની રચના કરી અને 53માં દિવસે તેમણે સમાધિ લીધી.
●═══════════════════●
🦋 ગંગાસતીની મહત્વની પંક્તિ 🦋
●═══════════════════●
1. વીજળીના ચમકારે .....
2. દળી દળીને ઢાકણીમાં......
3. કળજુગ આવ્યો હવે......
4. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું....... વગેરે..
●═══════════════════●
🅙🅞🅘🅝➺ Study group🎯

https://bit.ly/3IWdlDr
●═══════════════════●
👴🏼 OLD AGE PENSION SCHEME 👴🏼

🔆 શુ તમારા પરિવારમાં કોઈ 60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ છે ?

🔆 હા તો આજે જ વય વંદના યોજનાનું ફોર્મ ભરો અને દર મહિને મેળવો સરકાર દ્વારા આપવામાં આવતી સહાય

☑️ સરકાર દ્વારા ₹ 750 થી ₹1000 સુધી સહાય મળે છે.

🎯 આ સહાય માટે ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ આપ્યાના 30 દિવસમાં સહાય શરૂ થશે.

🧩 ફોર્મ ડાઉનલોડ કરો👉🏻🔗 https://bit.ly/3oEENxD

📝 આ યોજનામાં એક જ પરિવારના પતિ પત્ની બંને લાભ લઇ શકે છે.

આ ઉપયોગી યોજના બધા લોકો સુધી પહોંચાડવા વિનંતી 🙏🏻

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below

LOVE & RESPECT 🙏

WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

Telegram ⤵️
https://t.me/emahiti
📲ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય કે ભૂલી જવાય ત્યારે શું ટેન્શન થાય?

૧- મોબાઈલ મળી જાય તો સારું....

૨- ના મળે તો કઈ નહિ પણ ડેટા કોઈ જોવે નહિ તો સારું....


🎯 મિત્રો આપના માટે Google એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને ફોન ક્યાં છે તે શોધી મેપ પર લોકેશન બતાવશે....


⚠️ જો કોઈએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો છે તો તમારો પર્સનલ ડેટા તમે બીજા મોબાઈલ માંથી ફક્ત ૩ સેકંડ માં જ ડીલીટ કરી શકશો...

🚫 ગૂગલની એપ ડાઉનલોડ કરવાની લીંક - https://bit.ly/3imy6g9

🎖 દરેક વ્યક્તિના મોબાઈલમાં આ એપ હોવી ખુબ જ જરૂરી છે.

━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below

LOVE & RESPECT 🙏

WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

Telegram ⤵️
https://t.me/emahiti
ગુજરાત પોલીસ 2018 નું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે.
📝📝📝📝📝

🧩 ઉમેદવારો નું list જોવા અહીં ક્લિક કરો.
https://bit.ly/3uRp5Co

Join channel - @emahiti
40-80 વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે 👇

હંમેશા તપાસો:
1. બ્લડ પ્રેશર
2. બ્લડ સુગર
3. ટ્રાઇગ્લિસરાઇડ્સ
4. કોલેસ્ટ્રોલ
5. યુરિક એસિડ

ઘટાડવા:
1. મીઠું
2. ખાંડ
3. બ્લીચ કરેલ લોટ
4. ડેરી ઉત્પાદનો
5. પ્રોસેસ્ડ ફૂડ
6. મેગી ક્યુબ્સ

જરૂરી ખોરાક:
1. લીલા શાકભાજી
2. ફણગાવેલા કઠોળ
3. કઠોળ
4. નટ્સ

5. ઠંડુ દબાયેલ તેલ (ઓલિવ, નાળિયેર, ...)
6. ફળો

ત્રણ વસ્તુઓ તમારે ભૂલી જવાનો પ્રયત્ન કરવો જોઈએ:
1. તમારી ઉંમર
2. તમારો ભૂતકાળ
3. તમારી ફરિયાદો

ત્રણ જરૂરી બાબતો:
1. તમારા મિત્રો
3. તમારા સકારાત્મક વિચારો
4. સ્વચ્છ અને સ્વાગત ઘર.

ત્રણ મૂળભૂત બાબતો:
1. હંમેશા હસવું
2. તમારી પોતાની ગતિએ નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો
3. તમારું વજન તપાસો અને નિયંત્રિત કરો

સાત આવશ્યક વસ્તુઓ:
1. જ્યાં સુધી તમને પાણી પીવાની તરસ લાગે ત્યાં સુધી રાહ ન જુઓ
2. જ્યાં સુધી તમને ઉંઘ ન આવે ત્યાં સુધી રાહ ન જુઓ
3. જ્યાં સુધી તમે આરામ કરવા માટે થાકી ન જાઓ ત્યાં સુધી રાહ ન જુઓ
4. જ્યાં સુધી તમે બીમાર ન હોવ ત્યાં સુધી તબીબી પરીક્ષાઓ ( Physical Checkup )માટે રાહ ન જુઓ
5. ભગવાન પર વિશ્વાસ કરવા માટે ચમત્કારોની રાહ ન જુઓ
6. પોતાના પરનો વિશ્વાસ ક્યારેય ન ગુમાવો
7. સકારાત્મક રહો અને હંમેશા સારા કાળની આશા રાખો ...

અમારા ગ્રુપમાં જોડાવા માટે⤵️

https://chat.whatsapp.com/J9UEg7kzR97CU06bZCJwIt

જો તમારી પાસે આ વય રેન્જ (40-80 વર્ષ) ના મિત્રો હોય તો શેર કરો.
🌹🙏🏻
Gov Update and Latest news pinned «⚠️ સતર્ક રહેજો! ⚠️ 🤯 ગુજરાતના આ 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ, 😱 વલસાડ, સુરત, નવસારી, નર્મદા માં red alert 🚨 ⚠️ 🙀 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે દરિયાકિનારાના વિસ્તારોને…»
🎯ડ્રાઇવિંગ લાઇસન્સ ના નવાં નિયમો આવી ગયા છે.🎯

🧩 હવે તમારે license કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપવી પડે.

🔆 નવા નિયમો શું છે જાણવા માટે અહીં ક્લિક કરો.👇
https://bit.ly/3ILhUkX

અમારા group માં જોડાવા અહીં ક્લિક કરો.📲 @emahiti
━────⊱❉✸❉⊰───────━
If new friends want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below
LOVE & RESPECT 🙏

WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

Telegram ⤵️
https://t.me/+hKG9DEpUBPdiZTFl
🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

📒પુરાણો📒

🎆 પુરાણો ની સંખ્યા 18 છે


ભારતીય એતિહાસિક કથાનો ક્રમ બ્રદ્ગ વિવરણ પુરાણો માં મળે છે

પુરાણો ની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવા એ કરેલી છે

મહત્તમ પુરાણો ની રચના સંભવત :ગુપ્તકાળ માં થયેલી મનાય છે

સૌથી પાર્ચિન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે

💊 પુરાણ:વિષ્ણુ પુરાણ
💊વશ : મોર્ય વશ

💊પુરાણ :મત્સ્ય પુરાણ
💊વંશ: સાતવાહન વંશ

💊પુરાણ:વાયુ પુરાણ
💊વંશ ગુપ્ત વંશ

Join 🔜

━────⊱❉✸❉⊰───────━
If new students want to join our WHATSAPP as well as TELEGRAM group, the link is given below

LOVE & RESPECT 🙏

WhatsApp ⤵️
https://bit.ly/3z096mG

Telegram ⤵️
https://t.me/emahiti
🤳📷📷📷🤳

Android phone માં બેસ્ટ ફોટો પાડવા માટેની ટ્રિક.

ઓછા MP કેમેરા વાળા ફોન માં પાડો હવે જોરદાર ફોટા

★ આટલી વસ્તુ નું ધ્યાન રાખો અને પાડો કેમેરા જેવા જ ફોટા તમારા ફોન માં 📷

ફોટા પાડવા માટે ટીપ્સ જોવા અહીં ક્લિક કરો. 🔗🔗 : https://bit.ly/3vw9xp3

Join group

Whatsapp : https://bit.ly/3slWGn0

Telegram : https://t.me/emahiti
છેલ્લે સુધી જરૂર વાંચજો.😍

ચંદ્રકાન્ત બક્ષી લખે છે
કે,
જેને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને જેની સામે ઇમેજ ડાઉન થવાનો ભય નથી હોતો ,જ્યાં એક બીજા માટે કરાયેલી મદદ કે કામના સરવાળા ન થતા હોય, જેને કહી શકાય કે માથું ખામાં આજે મૂડ નથી,જેની પાસે મોટેથી હસી રડી શકાય, જેના ખિસ્સામાં રહેલી પેન ગમી જાય અને આંચકી શકાય, આપણને ધરાઈને ખિજાઈ શકે, જે મનાવા માટે રીસાતા હોય, જેને અંગત બધું કહી શકાય જેની સામે ચહેરા પર પ્લાસ્ટિક ન પહેરવું પડે જે સાચા અર્થમાં હાજર રહે તેવા થોડા માણસો જીવનમાં આપણને મળેલો બહુ મોટો એવોર્ડ કે રીવોર્ડ છે.

Love♥️ & RESPECT 😇

🧩 અમારા group માં જોડાવવા માટે: https://chat.whatsapp.com/FwKrdYxS3LiEXCFCXObyAO