SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#ShikshapatriJayanti
#Shikshapatri

આવતીકાલે ૧૦-૦૨-૨૦૧૯, રવિવારે શિક્ષાપત્રી જયંતિ છે તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું.

આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.
#ShikshapatriJayanti
#Shikshapatri

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ એકમાત્ર ગ્રંથ એટલે શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીને લખે આજે 192 વર્ષ પૂર્ણ થયા. ત્યારે, આવો શિક્ષાપત્રી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.

📜 અન્ય નામ: આજ્ઞાપત્રી
🗓 ક્યારે લખી: સંવત 1882, મહા સુદ 5
🚩 ક્યાં લખી: રામપ્રતાપભાઈનો બંગલો, વડતાલ

ℹ️ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ શિક્ષાપરી સંવત 1886, ફાગણ સુદ 4 ને રોજ સર જોન માલ્કમને આપી. જે આજે લંડનમાં બોડલીયન લાઈબ્રેરીમાં છે.

ℹ️ શિક્ષાપત્રીમાં ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની 511 કલમોનો સમાવેશ થયેલ છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તહોમતદાર તરીકે જવું ન પડે.

ℹ️ "દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે."
- સરદાર વલ્લભભાઈ પટેલ
ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીના પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.

3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.

4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.

5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/scriptures/shikshapatri

#Shikshapatri
#ShikshapatriJayanti
📖 બાપાશ્રીની વાતો ભાગ-2 ઓડિયો બુકનો લાભ હવે SMVS યુટ્યુબ ચેનલ પરથી લઈ શકાય છે. સર્વે મુક્તોએ નિત્ય પ્રત્યે બાપાશ્રીની વાતોનો લાભ લેવો અને મુમુક્ષુઓને લેવડાવવો: http://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#BapashreeNiVato
#Shikshapatri
#ShikshapatriJayanti

• • • • •
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે. 📜

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.

3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.

4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.

5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/interesting-facts-about-shikshapatri

#Shikshapatri
#ShikshapatriJayanti
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 જાન્યુઆરી, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-January-2022

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜

🙏 ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, "જીવ પ્રાણી માત્રને દુભાવવા નહીં." તો હાલ જ્યારે આત્મીયતા માસ ચાલી રહ્યો છે ત્યારે પરિવારના સભ્યો કે પૂ.સંતો/હરિભક્તો કોઈ દુભાઈ ગયા હોય, અપરાધ થઈ ગયો હોય તો આજે તેમની માફી માંગતો Sorry Letter લખીને તેમને અવશ્ય પહોંચાડવો અને રાજી કરી લેવા.

🌹 🌻 🌸 🌻 🌹

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી. જે અત્યારે બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે.

3) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/interesting-facts-about-shikshapatri

#Shikshapatri
#ShikshapatriJayanti
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 19 થી 25 જાન્યુઆરી, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-19-to-25-jan-2024

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.

#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#Shikshapatri #ShikshapatriJayanti