SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏥 “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2024”માં આવેલ રશિયન ડેલીગેશને SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા અને SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની મુલાકાત કરી: https://youtube.com/shorts/lBaZOidtGWY?feature=share

🤵🏻‍♂️ મેડિકલ ટુરીઝમના માધ્યમથી હોલીસ્ટીક હેલ્થકેરને આગળ વધારવા માટે રશિયા Sakhalin Regionના હેલ્થ મિનિસ્ટર, કુઝનેત્સોવ વ્લાદિમીર (Kuznetsov Vladimir), તેમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મિનિસ્ટર ઇગોર એનીસીમોવ (Igor Anisimov) તેમજ હોસ્પિટલ સેક્ટરના જાણીતા ડીમિત્રી ફોમિને (Dimitry Fomin) વિઝીટ લીધી હતી અને હોસ્પિટલની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

🩺 SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની દર્દીઓ માટેની અભૂતપૂર્વ સેવા અને કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે વિદેશી દર્દીઓને પણ સારામાં સારી સારવાર પૂરી પાડવાના સંકલ્પે આ વિઝીટ સંપન્ન થઈ હતી.


#SMVSSwaminarayanHospital #SMVSHospital
#VibrantGujarat2024