SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#MahamantraJayanti #SwaminarayanMahamantra

📿 આજના મહામંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનોને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. આવો, આ મહામંત્રનો કેવો પ્રતાપ છે તે જાણીએ.

📿 "કોઈ બીજા હજારો નામ જપે અને આ સ્વામિનારાયણ મહામંત્રનો એક વાર જપ કરે તોપણ એને તુલ્ય ન આવે. ગમે તેવું સંકટ કે દુ:ખ આવે ત્યારે આ મહામંત્રનો જપ કરતાં સર્વ દુ:ખમાત્રનો વિરામ થશે. વળી, ગમે તેવા ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે પણ આ મહામંત્રથી તે આસુરી તત્વો બળીને ભસ્મિભૂત થશે. આ મહામંત્રને જમનું તેડું નહિ આવે એટલું જ નહિ, પણ સર્વ પાપમાત્રનો પ્રલય કરનારો આ મહામંત્ર રહેશે."

📕 સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ-મહિમા કેવો છે, તે જાણવા 'સ્વામિનારાયણ મહામંત્ર' પુસ્તકનું વાંચન અવશ્ય કરો.
Media is too big
VIEW IN TELEGRAM
📿 આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ છે. આ ષડાક્ષરી મહામંત્ર કેવો સમર્થ છે તેનો મહિમા સમજીએ આજ રાતની ફેમિલી ટાઈમ સભામાં...

🗓 તારીખ: 07-01-2020
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/8GLXexQD8ZM

🌹 🌻 🌸 🌻 🌹

📿 આવો, મહાપ્રભુને રાજી કરવા નીચે જણાવેલ નિયમોમાંથી ઓછામાં ઓછા બે નિયમ કરીએ...

1) ઉંમર જેટલી માળા કરવી
2) ઓછામાં ઓછા 5 પેજ મહામંત્ર લેખન કરવું
3) એકલા અથવા પરિવારના સભ્યો મળી ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી
4) ઓછામાં ઓછા 10 મુક્તોને બે હાથ જોડીને 'જય સ્વામિનારાયણ' કહેવા
5) ધનુર્માસમાં મહામંત્ર ધૂન તથા સભાનો લાભ લેવો
6) આજની મહામંત્ર સભાનો લાભ લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો
7) સ્વામિનારાયણ મહામંત્ર પુસ્તિકાનું વાંચન કરવું:
https://www.smvs.org/publication/downloaddetailnew/722


#MahamantraJayanti
#SwaminarayanMahamantra
🤔 'स्वामिनारायण' नाम कब और किसने रखा?

🤔 इस नाम का अर्थ क्या है? इसे महामंत्र क्यों कहते है?

🤔 'स्वामिनारायण' महामंत्र का जाप कैसे करें और उससे क्या लाभ होता है?

'स्वामिनारायण' महामंत्र से जुड़े ऐसे प्रश्नो के उत्तर हेतु 'स्वामिनारायण महामंत्र महिमा' पुस्तिका तत्काल पढ़े।

📙 'स्वामिनारायण महामंत्र महिमा' पुस्तिका:
http://bit.ly/Swaminarayan-Mahamantra-Mahima-Book-in-Hindi

😇 मन को शांत कर आनंद देनेवाली स्वामिनारायण धून को आप यूट्यूब पर सुन सकते है: http://bit.ly/YouTube-New-Peaceful-Swaminarayan-Dhun


#SwaminarayanMahamantra
#SwaminarayanDhun
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📿 આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ છે. તે નિમિત્તે આજનું વૉટ્સએપ સ્ટેટસ... 👆

🌹 🌻 🌸 🌻 🌹

📿 આવો, મહાપ્રભુને રાજી કરવા નીચે જણાવેલ નિયમોમાંથી ઓછામાં ઓછા બે નિયમ કરીએ...

1) ઉંમર જેટલી માળા કરવી
2) ઓછામાં ઓછા 5 પેજ મહામંત્ર લેખન કરવું
3) ઓછામાં ઓછા 10 મુક્તોને બે હાથ જોડીને 'જય સ્વામિનારાયણ' કહેવા
4) ધનુર્માસમાં મહામંત્ર ધૂન તથા સભાનો લાભ લેવો
5) એકલા અથવા પરિવારના સભ્યો મળી ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી
6) SMVS યુટ્યુબ ચેનલ પર આપેલ સ્વામિનારાયણ ધૂનનું શ્રવણ કરવું: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIo5LvHjmgYzVRrG9LnXTCcc


#MahamantraJayanti
#SwaminarayanMahamantra
📿 આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ છે. જે નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંકલ્પ સભામાં કરેલ મહામંત્રના મહિમાગાનનો લાભ અવશ્ય લેવો અને અન્યને પણ લેવડાવવો…

📽 સ્વામિનારાયણ મહામંત્ર મહિમાગાન: https://youtu.be/hhWqSU_Bea8?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

📿 સાથે જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી આજે સંસ્થાના દરેક મંદિરોમાં આયોજિત સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ પણ અવશ્ય લેવો.

📽️ જુદા-જુદા રાગઢાળમાં સ્વામિનારાયણ ધૂન: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIo5LvHjmgYzVRrG9LnXTCcc


#SankalpSabha
#MahamantraJayanti
#SwaminarayanMahamantra


• • • • •