SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌘 આવતીકાલે 08 નવેમ્બર, 2022ને પૂનમના રોજ ચંદ્રગ્રહણ છે. તેથી સમૈયાનો રૂબરૂ લાભ લેવા આવનાર સભ્યોએ અહીં દર્શાવેલ સમય મુજબ લાભ લેવો. જે સભ્યો દૂર હોય અને ના આવી શકે તેમણે લાઈવ લાભ અચૂક લેવો.

🍲 જમણવાર:
સવારે 7:00 થી 8:30
🛕 પૂનમ સમૈયો: સવારે 8:30 થી 11:00

📽 યટ્યુબ: https://youtu.be/1gLvqIgcR1w
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ચંદ્રગ્રહણની વિગત

🌔 વેધ:
સવારે 08:55
🌑 સ્પર્શ: સાંજે 05:56
🌕 મોક્ષ: સાંજે 06:18

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન કંઈ અડવું નહીં, માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી.


#SMVSLive #PoonamSamaiyo
#Eclipse #ChandraGrahan
🌘 આવતીકાલે 28 ઑક્ટોબર, 2023ને પૂનમના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે સભ્યો દૂર હોય અને ના આવી શકે તેમણે લાઈવ લાભ અચૂક લેવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ચંદ્રગ્રહણની વિગત

🌔 વેધ:
બપોરે 02:30
🌑 સ્પર્શ: રાત્રે 11:31
🌕 મોક્ષ: રાત્રે 02:22

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન કંઈ અડવું નહીં, માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી.


#SMVSLive #PoonamSamaiyo
#Eclipse #ChandraGrahan
⚠️ ઇમેજમાં દર્શાવ્યા મુજબ ચંદ્રગ્રહણના સમયમાં કેટલોક ફેરફાર છે. જેની અચૂક નોંધ લેવી અને તે મુજબ ગ્રહણનું પાલન કરવું.


#ChandraGrahan #Eclipse