SMVS Bhale Dayalu
844 subscribers
1.38K photos
256 videos
26 files
1.74K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (14-06-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha