SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👨‍👩‍👧‍👦 બાળકો એ આપણાં પરિવારનું, સમાજનું, દેશનું ભવિષ્ય છે. અને આ ભવિષ્યને સુરક્ષિત રાખવામાં અગત્યનો ભાગ જો કોઈ ભજવતું હોય તો તે છે સંસ્કાર.

⁉️ પરંતુ શું આપ જાણો છો કે સંસ્કાર આપવાની મુખ્ય 3 રીત કઈ છે?

📽 આવો, જાણીએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શોર્ટ સત્સંગ દ્વારા:
https://youtu.be/6dl87MCbqH4


#HappyFamily
#5MinutesSatsang
#ShortSatsang
📽 પેટનું ને શેઠનું તો સહુ કરે જ છે. પણ શું આપ ઠેઠનું કરો છો?: https://youtu.be/TaS4IdDN9Hk?feature=shared


#5MinutesSatsang
#ShortSatsang